________________
પૃથ્વીકાયિકની ઉત્પત્તિ કહેવી જોઈએ “ગાવ શાસ્ત્રાર્જ વાળે વ્રતોમુદુત્તારૂં ઈત્યાદિ યાવત્ તે કાળથી અપેક્ષાથી જઘન્યથી બે અંતમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાત ભવ સુધી તે ગતિનું સેવન કરે છે. અને એટલા કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે અહિયાં થાવ. દથી ભવાદેશ સુધીનું સઘળું પ્રકરણ ગ્રહણ કરાયું છે. જેમકે-હે ભગવન બે ઈદ્રિય વાળાઓમાં ઉત્પન થવાને યોગ્ય પૃથ્વીકાયિક જીવ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પરિમાણ દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એવું કહ્યું છે કે-હે ગૌતમ ! તે જ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ કહેવું જોઈએ. પૃથ્વી કાયિકની પર્યાયથી ઉદ્દન (નીકળીને) કરીને બે ઈન્દ્રિયવાળામાં ઉત્પન્ન થાય છે. અને ફરીથી ઉદ્વર્તન કરીને પૃવીકાયિકની પર્યાયથી જન્મ લે છે. એ પ્રમાણેને જે કાયસંવેધ છે તે હે ગૌતમ! આ કાયસંવેધ જઘન્યથી ભવની અપેક્ષાએ બે ભવને ગ્રહણ કરવા રૂપ છે અને ઉત્કૃષ્ટથી સંખ્યાત ભવરૂપ છે. પૃથ્વીકાયિક સૂત્રમાં અસંખ્યાત ભવાને ગ્રહણ કરવા રૂપે કાયસંવેધ ઉત્કૃષ્ટથી ભવાદેશને લઈને કહેલ છે. પરંતુ અહિયાં તે ભવની અપેક્ષાથી સંખ્યાત ભવેને ગ્રહણ કરવા ૩૫ જ કહેવાને યોગ્ય છે. કેમકે–આગળના સૂત્રમાં તે “ાળું કફનેલું છે અમુહૂત્તારૂં ૩યારે સંs૪૦' આ પ્રમાણે કહેલ છે. તેથી અહિયાં છે સૂત્રકારે– મવાળ ઝoળેvi હો માહૂનારૃ વક્ટોરે સારું મJgwાછું આ પ્રમાણે કહ્યું છે કે-ભવની અપેક્ષાથી તે કાયસંવેધ જઘન્યથી બે ભવગ્રહણરૂપ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત ભવેને ગ્રહણ કરવારૂપ જ સમજવું જોઈએ, પૃથ્વીકાયિકસૂત્રમાં કહ્યા પ્રમાણે અસંખ્યાત ભવ ગ્રહણ કરવા રૂપ સમજવું નહિ આ રીતે તે પૃથ્વી. કાયિક જીવ પૃવિકાય ગતિનું અને બે ઈદ્રિય ગતિનું આટલા કાળ સુધી સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. “gવં તેલ રેલ નવા જમવસ્તુ વેણો' જે રીતે આ પૃથ્વીકાયિકેની સાથે બે ઈદ્રિયને કાયવેધ પ્રથમ ગમમાં કહેલ છે, એ જ રીતે પહેલા, બીજા, ચેથા અને પાંચમાં ગમેમાં તે કાયસંવેધ સમજી લેવું જોઈએ. તથા “રેરેસ સવ બpપવા બાકીના પાંચ ગામમાં એટલે કે ત્રીજા, છઠ્ઠા, સાતમા, આઠમા અને નવા ગમમાં તે પૂર્વોક્ત પ્રકારથી ઉત્કૃષ્ટ આઠ ભલેને ગ્રહણ કરવા રૂપ કાયસંવેધ સમજવા જોઈએ. “પૂર્વ લાવ જરૂgિ ” પૃથ્વીકાયિકોની સાથે બે ઇન્દ્રિયવાળા
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૫૮