________________
સૈંય મળે ! એવ અંતે ! ત્તિ જ્ઞાત્ર વિ' હે ભગવન્ તેજસ્કાયિકના સ`ખધમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યુ` છે. તે તમામ કથન સથા સત્ય છે. આપ દેવાનુપ્રિયનું કથન સÖથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુને વદના કરી નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સયમથી આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ. ૧૫
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચાવીસમા શતકના ચૌદમે ઉદ્દેશે સમાપ્ત ૫૨૪-૧૪ના
વાયુકાય મેં પૃથ્વીકાયાદિ જીવોં કી ઉત્પતિ કા નિરૂપણ
પ દરમા ઉદ્દેશાના પ્રારંભ—
તેજસ્કાયિકામાં પૃથ્વીકાય વિગેરેની ઉત્પત્તિનું નિરૂપણ કરીને હવે સૂત્ર કાર ભ્રમથી આવેલ આ પંદરમા ઉદ્દેશામાં વાયુકાયમાં પૃથ્વીકાય વિગેરેની ઉત્પત્તિ બતાવે છે.વાવકાર્યા ને મંતે ! ઓફિસો ! નવજ્ઞત્તિ' ઇત્યાદિ
ટીકા ——ગૌતમસ્વામીએ આ સૂત્રથી પ્રભુને એવું પૂછ્યું' છે કે-‘વાલરાફા નં મત્તે !' હે ભગવન વાયુકાયિકા ઓદ્િત્તો' ઉન્નત્તિ કયા સ્થાનમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘ë દેવ સેવાચકવઓ સહેવ' પૃથ્વીકાયના ઉદ્દેશાના અતિદેશ-ભલામણુથી જે પ્રમાણે તેજસ્કાયિકાનું નિરૂપણુ કરવામાં આવ્યુ છે, એજ રીતે વાયુકાયિકાનુ` પણ નિરૂપણુ સમજી લેવું. પરંતુ તેજÆાયિકના ઉદ્દેશાની અપેક્ષા એ આ વાચુકાયના થકમાં જે જુદાપણું છે, તે સ્થિતિ અને સવેશ્વમાં છે. એજ વાત સૂત્રકારે ‘નવર રૂિં વર્ષ ત્ર જ્ઞાનેન્ના આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. આ વાયુકાયિકામાં પણ જીવ દેવામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. સૈય્ મતે ! સેવ મને ! ત્તિ નાવત્રિ' હે ભગ થન્ વાયુકાયિકાના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યું છે. તે તમામ કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યાં, વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. આ પ્રમાણે આ પદમા ઉદ્દેશો કહ્યો છે. ૧
પદરશે ઉદ્દેશ સમાસ ૫૨૪–૧પા
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૫૩