________________
નાગકુમારોં સે આકર પૃથ્વીકાયિકોં મેં ઉત્પત્તિ કા નિરૂપણ
નાનકુમારે ન મળે ! ને અવિદ્ પુઢીવાદ્યુ' ઇત્યાદિ ટીકા”—હે ભગવન્ નાગકુમારામાંથી આવીને જીવ પૃથ્વીકાયકામાંથી ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, તેઓ કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયકામાં ઉત્પન્ન થાય છે. ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-આ ચેત્ર ત્તવચા’ હે ગૌતમ ! જે પ્રમાણેનું કથન અસુરકુરેાના પ્રકરણમાં કહેવામાં આવ્યુ છે, એજ પ્રમાણેનુ કથન પુરેપુરૂ ભાદેશ સુધી અહિયાં કહેવુ જોઇએ. એજ નાત બ્રાય મનાયોત્તિ' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. અર્થાત્ પરિણામથી લઈને કાયસ વેધના લવાદેશ સુધી અસુરકુમાર પ્રકરણમાં કહેલ કથન પુરે પુરૂ અહિં કહેવું જોઇએ. નાગકુમારેના સંબંધમાં જ્યારે એવું પૂછવામાં આવ્યું કે-નાગકુમારામાંથી આવીને જે જીવે પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે, તેએા કેટલા કાળથી સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્ત્પન્ન થાય છે? ખા પ્રશ્નના એજ ઉત્તર છે કે-તેએ જઘન્યથી એક અંતર્મુહૂતની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં અને ઉત્કૃષ્ટથી ૨૨ ખાવીસ હન્તર વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામીએ એવું પૂછ્યું' કેતે નાગકુમાર જીવે એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને એજ કહ્યુ કે હૈં ગૌતમ! તે જધન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સખ્યાત અને અસ ખ્યાત ઉત્પન્ન થાય છે. સહનન દ્વારના પ્રશ્નમાં તેઓના શરીશ કોઈ પણ સહનન વાળા હાતા નથી. પરંતુ તે પણ તેઓ પરિણામ વાળા હાય છે. અવગાહના દ્વાર સમ`ધીના પ્રશ્નના ઉત્તરમાં તેએ ના શરીરની ભવધાર થીય અવગાહના જધન્યથી આંગળના અસખ્યાતણા ભાગ પ્રમાણુ વાળી હેય છે અને ઉત્કૃષ્ટથી સાત રનિ (સાત હાથ) પ્રમાણવાળી હોય છે. તથા ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્યથી આંગળના સાતમા ભાગ પ્રમાણની હાય છે, અને ઉત્કૃષ્ટથી એક લાખ ચેાજન પ્રમાણુની હોય છે. સંસ્થાન દ્વાર સ'ખ'ધી પ્રશ્નના ઉત્તરમાં ભવધારણીય શરીરનું સૌંસ્થાન સમચતુરસ હોય છે તથા ઉત્તર વૈક્રિયનુ` સંસ્થાન અનેક પ્રકારનું હાય છે. એજ રીતે અસુરકુમા રના પ્રકરણ પ્રમાણે જ્ઞાન, અજ્ઞાન, ચૈાગ, ઉપયેગ સંજ્ઞા, કષાય, ઇન્દ્રિય, સમુદ્ ઘાત, વેદના અને વેદ વિગેરે પ્રકરણ્ણા પણ ભવાદેશ સુધી અહિયાં કહી લેવા જોઇએ પર`તુ પહેલાના પ્રકરણુ કરતાં જે જુદાપણુ છે તે સૂત્રકાર ‘નવર’
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૪૨