________________
વાળા પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે- તે ળ મ ! નીવા જણા ' હે ભગવન એવા તે જીવે ત્યાં એક સમ. યમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-પર્વ કહેવ રચનqમાપ તહેવ તિ, વિ જમણકઢી” હે ગૌતમ! રત્નપ્રભા પૃત્રીમાં ઉત્પન્ન થવાવાળી સંજ્ઞી મનુષ્યના ત્રણે ગમેમાં પરિમાણુ, સંહનન વિગેરેની પ્રાણીના સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું સઘળું કથન પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય એવા સંજ્ઞી મનુષ્યના સંબંધમાં ત્રણ ગમમાં પરિમાણ સંહનન વિગેરેના સંબંધમાં કથન કરવું જોઈએ. આ રીતે
ઔવિક વિગેરેના ત્રણ ગમે થાય છે. સંજ્ઞી મનુષ્યની પૃથ્વીકાયિકમાં ઉત્પત્તિ થવા રૂપ આ પહેલે ગમ કહ્યો છે. ૧
સંજ્ઞી મનુષ્યની જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પત્તિ થવી એ બીજે ગામ છે. ૨ સંજ્ઞી મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પતિ થવી એ ત્રીજો ગમ છે. ૩ જો કે અહિયાં પણ રત્નપ્રભા પ્રકરણની અપેક્ષાથી જે ફેરફાર છે, તે સૂત્રકાર “જય ગોગા વહvi Tહરણ ક મા” આ સૂત્રપાઠથી પ્રગટ કરે છે. આ સૂત્રથી એ સમજાવ્યું છે કે અહિયાં શરીરની અવગાહના જઘન્યથી આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણની છે. અને “ોતે જંરક્ષયારું ઉત્કૃષ્ટથી તે પાંચસે ધનુષ પ્રમાણની છે. “કિડું
of તોમુદુ કોણેof gaોડી સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂ તેની છે, અને ઉત્કૃષ્ટથી તે એક પૂર્વકેટીની છે. “gi અનુરો વિ’ સ્થિતિ પ્રમાણે અનુબંધ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તને અને એક પૂર્વકેટિને છે. “વેરો નવ નવ નિરંજિચિ” તથા કાયસંવેધ અહિયાં ન ગમમાં સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના નવ ગમેમાં કહ્યા પ્રમાણે સમજ. અર્થાત્ જે રીતે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના નવ ગમેમાં ભવાદેશ અને કાલાદેશને કાયસંવેધ કહ્યો છે, એજ રીતે સંજ્ઞી મનુષ્યના નવ ગમોમાં તે કાયસંવેધ ભવાદેશ અને કાળાદેશને લઈને કહ્યો છે. તેમ સમજવું. ભવની અપેક્ષાથી અહિયાં કાયસંવેધ જઘન્યથી બે ભને ગ્રહણ કરવા રૂપ છે. તથા કાળની અપેક્ષાથી તે કાયવેધ અહિયાં જધન્યથી બે અંતર્મુહૂર્ત રૂપ છે. અને ઉત્કૃષ્ટથી તે ૮૮ અઠયાસી હજાર વર્ષ અધિક ચાર પૂવકટિને છે. “વિજ્ઞ૪પણુ તિજમણું રદ્દી લવ શનિ વર્જિરિચરણ' તથા મધ્યના ત્રણ ગમેમાં પરિમાણુ સંહનન વિગેરેની લબ્ધિ-પ્રાપ્તિ-સંજ્ઞી પંચેન્દ્રિય
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૩૬