________________
છે. આ રીતે તે અસ'જ્ઞી મનુષ્ય એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તર એવા છે કે-એ ઇન્દ્રિયવાળા જીવેાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે તેઓ એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સ′ખ્યાત અથવા અસખ્યાત ઉત્પન્ન થાય છે. તેમને સેવાત સહુનન ડ્રાય છે. શરીરની અવગાહના તેમની જઘન્યથી આંગળના અસ ખ્યાતમાં ભાગ પ્રમાણુની હોય છે. અને ઉત્કૃષ્ટથી તે આંગળના અસ`ખ્યાતમાં ભાગ પ્રમાણવાળી ડાય છે. તેઓને પાંચ ઇન્દ્રિયા હાય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી એક અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી પણ એક અંતમુડૂતના હોય છે. આ શિવાય દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વિગેરે સબંધી તમામ કથન એ ઈંદ્રિય જીવના કથન પ્રમાણેનું જ છે. કાયસ વેધ ભવની અપે ક્ષાથી જધન્યથી એ ભવ ગ્રહણ રૂપ અને ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ રૂપ છે. તથા કાળની અપેક્ષાએ તે જન્યથી એ 'તમુહૂર્તના અને ઉત્કૃષ્ટથી ચાર અન્તમુહૂત્ત અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષના છે, આટલા કાળ સુધી તે અસન્ની મનુષ્ય તે ગતિનુ સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે અસંગી મનુષ્ય તેમાં ગમનાગમન કરે છે.
આ પ્રમાણે આ પહેલા ગમ છે. ૧
તથા તે અસ'ની મનુષ્ય જાન્ય કાળની સ્થિતિ વાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે, તે તે સબંધમાં પણ આ કથન સ ́પૂર્ણ રીતે કહેવુ જોઇએ. આ પ્રમાણે આ બીજો ગમ છે.
જો તે અસ'ની મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે, તે તે સંબધમાં આ ઇ ંદ્રિય જીવના પ્રકરણમાં કહ્યા પ્રમાણેનું જ તમામ કથન કહેવું જોઈએ. કેવળ કાયવેધમાં લવની અપેક્ષાથી જધન્યથી એ ભવ ગ્રહણ રૂપ અને ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ રૂપ કહ્યું છે. તથા કાળની અપેક્ષાથી જઘન્યથી એક તમ ડૂત અષિક ૨૨ ખાવીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂત અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષનું કથન કરેલ છે. આ રીતે તે અસંજ્ઞી મનુષ્ય આટલા કાળ સુધી અસ'ની મનુષ્ય ગતિનું અને પૃથ્વીકાય ગતિનુ' સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન-અવર જવર કરે છે. આ રીતે આ ઔધિક વિગેરેના ત્રણ
ગમા કહ્યા છે. ૩
શકા-ઔશ્વિક વિગેરેના ત્રણ જ ગમે! અહિયા કહ્યા છે, તેા ખાકીના છ ગમા કેમ કહેવામાં આવ્યા નથી.
ઉત્તર-મેલા છ ન મળત્તિ' આ પહેલા કહેવામાં આવેલ ઔધિક ત્રણ ગમે શિવાયના જે ‘સ્વય' જઘન્ય કાળની સ્થિતિવાળા વિગેરે ત્રણ ગુમા છે, તે તથા પેાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ વિગેરેના જે ત્રણ ગમે છે તે આ રીતના ૬ છ ગમે મહી' કહેવામાં આવ્યા નથી. કેમ કે–સમૂચ્છિમ મનુષ્યેામાં આ
ગમેાની અસ’ભવતા હાય છે. ૩
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૩૪