________________
કહેવા જોઈએ. એજ વાત સૂત્રકારે “ઘઉં રે નવ મા માળિયદા” આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે આ સૂત્રપાઠથી એ સમજાવ્યું છે કે-જે રીતે બે ઈદ્રિયવાળા જીના સંબંધમાં નવ ગમો કહ્યા છે. એ જ રીતે ત્રણ ઇન્દ્રિય વાળા જીવોના સંબંધમાં પણ નવ ગમે કહેવા જોઈએ, પરંતુ બે ઇન્દ્રિય પ્રકરણના નવ ગની અપેક્ષાથી ત્રણ ઇંદ્રિયવાળા જીવના ગમમાં જે ફેરફાર છે, તેને સૂત્રકાર ઘરર મારિ, તિ, વિ જમવું' આ સૂત્રપાઠથી બતાવે છે. તેઓ કહે છે કે-પહેલાના બહુ ગમોમાં પહેલે, મધ્યમ, પશ્ચિમ એ રીતે ત્રણ વિભાગ કહ્યા છે. તેમાં પહેલાના ત્રણ ગમેમાં ‘ritgiા શરીરની અવગાહના ‘હળ ગુર્જર પ્રજ્ઞરૂમ' જઘન્યથી આગળના અસં.
ખાતમા ભાગ પ્રમાણની અને “૩ોળે ઉત્તનિ જાવચારું ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ પ્રમાણ વાળી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલા ત્રણ ગમેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી શરીરની અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ વાળી અને ત્રણ ગાઉના પ્રમાણવાળી છે. “સિનિ રિચાર્ તેઓને સ્પર્શન, રસના (જીભ) અને ઘણ (નાક) એ ત્રણ ઈદ્રિય હોય છેસ્થિતિ દ્વારમાં કિ નન્નેળે તોમુહુરં સોળે વળવુurf દૃહિયારું” રિથતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ૪૯ ઓગળપચાસ અહોરાત્ર-રાત દિવસની છે. ‘તરયામા વાઢા =જો ૧. વીર વાસણહૃક્ષારું તોમુદુત્તમદમfહેવાડું ત્રીજા ગમમાં કાળની અપેક્ષાએ જ ઘન્યથી અંતમુહૂત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ૧૯૬ એકસે ઇ-નું અહેરાત્ર–રાત્રિ દિવસ અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષ પ્રમાણને કાયસંવેધ કહ્યો છે. આ ત્રીજા ગમમાં આઠ ભવ હોય છે. તેમાં ત્રણ ઈદ્રિયવાળા ના ચાર ભવમાં દરેક ભવમાં ઉત્કૃષ્ટથી ૪૯ ઓગણપચાસ અહોરાત્ર-રાત્રિ દિવસની સ્થિતિ છે. ચારે ભવની સ્થિતિને સરવાળે ૧૬ એકને ઇનું થાય છે. આ રીતે ત્રણ ઇંદ્રિયવાળા તે છે એટલા કાળ સુધી ત્રણ ઈન્દ્રિયની ગતિનું અને પૃથવીકાયની ગતિનું સેવન કરે છે. અને એકલા જ કાળ સુધી તે ગમનાગમન-અવર જવર કરે છે. ૧-૨-૩
“મણિમા નિમિત્ત જમા રહેવ' મધ્યના જે ત્રણ ગમે કહ્યા છે તે ત્રણ ગમે ત્રણ ઇન્દ્રિયવાળા જીના મધ્યગમ પ્રમાણે જ છે. “પરિઝમ વિ સિન્નિ રામ રહેવ” તથા છેલ્લા ત્રણ ગમે પણ બે ઈન્દ્રિયવાળા જીના ત્રણ ગમે પ્રમાણે જ છે. પરંતુ બે ઈન્દ્રિયવાળા જીના છેલલા ગામની અપેક્ષ એ ત્રણ ઈદ્રિય વાળા ના છેલ્લા ગમમાં જુદાપણુ છે, તે આ રીતે છે.– જટ્ટને g[પાન સિવારું વિ પાપન સહિયા” સ્થિતિ જઘન્યથી ૪૯ ઓગણપચાસ અહેરાત્ર–ાત દિવસની છે. અને ઉત્કૃષ્ટથી પણ તે ઓગણપચાસ દિનરાતની જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહિયાં છેહલા
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૫