________________
આઠમા અને નવમા ગમમાં સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૧૨ બાર વર્ષની હોય છે. તથા અનુબંધ પણ સ્થિતિ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ઠથી બાર વર્ષને છે. કેમકે–તે સ્થિતિ રૂપ જ હોય છે. તથા કાયસંવેધ અહિયાં જઘ. ન્યથી બે ભને ગ્રહણ કરવા રૂપ અને ઉત્કૃષ્ટથી આઠ જેને ગ્રહણ કરવારૂપ છે. તથા “જાણે કagકિક માળિયવં' કાળની અપેક્ષાથી પહેલા ગામમાં કાયસંવેધ ઉત્કૃષ્ટથી ૪૮ અડતાલીસ વર્ષ અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષને અને બીજા ગામમાં ચાર અંતર્મુહૂર્ત અધિક ૪૮ અડતાલીસ વર્ષને કહેલ છે. પરંતુ નવમા ગમમાં કાયસંવેધ જઘન્યથી ૧૨ બાર વર્ષ અધિક ર. બાવીસ હજાર વર્ષને અને “aોળ કટ્ટાણીરું વાસણદક્ષામાં ઉત્કૃષ્ટથી ૪૮ અડતાલીસ વર્ષ અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષને કહેલ છે. આ રીતે આટલા કાળ સુધી તે બે ઈદ્રિયવાળે જીવ બે ઈદ્રિય ગતિનું અને પૃથ્વીકાય ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન -અવર જવર કરે છે. આ રીતે આ ૭-૮-૯ સાત, આઠ, અને નવમા ગમે કહ્યા છે.
હવે સૂત્રકાર ત્રણ ઈદ્રિયવાળા જીના સંબંધમાં કથન કરે છે – તોતિતો જન્નતિ આ જીવ જે ત્રણ ઈદ્રિયવાળા છમાંથી આવીને પુષ્યિાયિકપણુથી ઉત્પન્ન થાય છે, તે શું તે પર્યાપ્તક ત્રણ ઈદ્રિયવાળા છમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્તક ત્રણ ઈદ્રિયવાળા છેમાંથી આવીને પૃથ્વીકાયિકપણાથી ઉત્પન્ન થાય છે? ગૌતમસ્વામીના આ મને જવાબ આપતાં પ્રભુ તેઓને કહે છે કે-હે ગૌતમ ! પર્યાપ્તક ત્રણ ઈદ્રિયવાળા જીવમાંથી પણ આવીને જીવ પ્રવિકાયિકપણાથી ઉત્પન્ન થાય છે. અને અપર્યાપ્તક ત્રણ ઈદ્રિયવાળા જીવમાંથી આવીને પણ જીવ પૃથ્વીકાયિક પણથી ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે-હે ભગવન જે ત્રણ ઇન્દ્રિયવાળા જી શિવકાચિકેમાં ઉત્પન્ન થવાને
ગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિક માં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ તે જઘન્યથી અંતમુહૂર્તની સ્થિતિવાળા પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે. કરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે- તે મતે જીવા” હે ભગવાન એવા એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? આના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! એવા છે ત્યાં એક સમયમાં જઘ
ન્યથી એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. આ રીતે અહિયાં નવ ગમે
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
२४