________________
રેવ અઘળા જન ક્રારિ જાશો જે તે બે ઇંદ્રિયવાળે જીવ પોતે જઘન્ય કાળની સ્થિતિવાળે છે, અને તે પ્રકાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, તે તપ્ત વિ પણ વત્તવ્યા તિસુ નિ જમવું' આ રીતે તેના ચોથા ગમમાં પણ આ પહેલાં કહેલ કથન જ કહેવું જોઈએ. અને આજ રીતનું કથન તેના પાંચમાં અને છઠ્ઠા ગમમાં પણ કહેવું જોઈએ. પરંતુ ચેથા, પાંચમા, અને છઠ્ઠા ગમમાં પહેલાના કથન કરતાં આ નીચે જણાવેલ સાત બાબતમાં જુદાપણું છે. એ વાત “નવર મરું સત્ત જત્તારૂં” આ સૂત્ર પાઠથી સૂત્રકાર બતાવેલ છે. આ સૂત્રપાઠથી એ સમજાવ્યું છે કે--વીસે દ્વારમાં આ શરીરની અવગાહના દષ્ટિ, જ્ઞાન, યોગ, સ્થિતિ, અધ્યવસાય અને અનુબંધ આ સાત દ્વારમાં જુદા પણ છે. શરીરની અવગાહના અહિયાં પૃથ્વી કાય છની જેમ આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણવાળી છે. પહેલાના ત્રણ ગમેમાં આ અવગાહના ૧૨ બાર યોજન પ્રમાણુની કહી છે. તેઓ સમ્ય. દષ્ટિ કે મિશ્ર દષ્ટિવાળા દેતા નથી. કેમકે–જઘન્ય સ્થિતિવાળા હોવાથી તેમાં સાસ્વાદન સમ્યગ્દષ્ટિને ઉત્પાદ થતો નથી. પહેલા ત્રણ ગમમાં તે સમ્યગ દૃષ્ટિવાળા પણ હોય છે, કેમકે-ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બે ઇંદ્રિયોમાં સાસ્વાદન સમ્યગ્ર દષ્ટિને ઉત્પાદ થાય છે. તેથી આ મિથ્યાદષ્ટિ વાળા કહ્યા છે. પહેલાના ત્રણ ગમેમાં તેઓમાં સમગ્ર દષ્ટિપણાનું અને મિથ્યાષ્ટિ પણાનું આ અને દૃષ્ટિનું વિધાન કરેલ છે, અને મિશ્ર દૃષ્ટિને નિષેધ કહેલ છે. પણ અહિયાં મિથ્યા દૃષ્ટિના વિધાનની સાથે મિશ્રદષ્ટિ અને સમ્યગ દષ્ટિ આ બન્નેને નિષેધ કરેલ છે. મિથ્યાદષ્ટિ પણાનું વિધાન આને જઘન્ય સ્થિતિવાળા હોવાને કારણે થયેલ છે. શનાળા નિચ અહિયાં મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાન નિયમથી થાય છે. પૂર્વના ત્રણ ગમમાં બે જ્ઞાન, અને બે અજ્ઞાન કહેલ છે. અહિયાં કેવળ અજ્ઞાનનાનું જ વિધાન કહેલ છે.
“જો માગો ચગ દ્વારમાં અહિયાં કેવળ કાગ જ હોય છે. મને ગ અને વચનગ થતો નથી કેમકે–પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવાવાળા બે ઇંદ્રિય જીવે મનેયેગવાળા હોવાને કારણે તેઓને વચન યોગ પણ હોતે નથી. પહેલા ગમમાં વચનગ લેવાનું પણ કહેવામાં આવ્યું છે. કેમકે- ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળાને પણ સદભાવ છે. પરંતુ અહિયાં જઘન્ય સ્થિતિવાળા હોવાથી અપર્યાપ્ત અવસ્થામાં વચનગને સદ્ભાવ કહ્યો નથી. જઘન્ય સ્થિતિવાળા હોવા છતાં પણ અહિયાં જે કાયાગને સદ્ભાવ કહ્યો છે, તે શરીર સર્વજીવ સાધારણ હોય છે, તેથી કહેલ છે. ૪ સ્થિતિદ્વારમાં
શ્રી ભગવતી સૂત્ર: ૧૫