________________
વધુ ઝાલાનિાળિય«ા' એ રીતે નવે ગમેામાં સૂકાયિકની સ્થિતિ જાણવી જોઈએ, અર્થાત્ પૃથ્વીકાયકમાં ઉત્પન્ન થવાને ચાગ્ય અાયિક જીવની સ્થિતિ કાયસ્થિતિ દરેક ગમેામાં કહેવી જોઈએ. આ પ્રમાણેના આ નવ ગમેાવાળા અકાયિક જીવના સબ ધનુ' કથન અહિં સુધીમાં કહેવામાં આવેલ છે. હવે સૂત્રકાર તેજસ્કાયિકથી આવીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવાને ચાન્ય જીવના ઉપાદ વિગેરેનું વર્ણન કરે છે.-ર્ સેવા દ્તો હત પવતિ' કે ભગવન્ જો તેવા જીવ તેજકાયિકપણામાંથી આવીને પૃથ્વીકાયકમાં ઉત્પન્ન થાય છે, તે આ સબધમાં પ્રશ્ન અને ઉત્તર રૂપ ગ્રંથન પહેલા કહ્યા પ્રમાજ છે. તેમ સમજવું અર્થાત્ જે પ્રમાણુનું કથન અાયિકના પ્રકરણમાં કહેલ છે, તેજ રીતનું કથન અહિયાં તેજષ્ઠાયિકાના સબંધનુ પણ કહેવું જોઇએ. પરંતુ અકાયિકના કથન કરતાં આ ગ્રંથનમાં જે જુદા• પશુ છે, તે આ રીતે,-‘નવર’વસુ વિ. શમણુ ત્તિનિ હેÜાગો' અહિયાં નવે ગમે!માં ત્રણ્લેશ્યાએ હોય છે. પહેલાના કથનમાં બધે ઠેકાણે ચાર લેશ્યા હાવાનું કહ્યુ છે. કેમકે-અકાયિકામાં દેવાની ઉત્પત્તિ પણ થાય છે. અને દેવાને તેજોલેશ્યાને પણ સદૂભાવ રહે છે, તેથી ત્યાં ચાર લેશ્યા હાવાતુ. કહ્યું છે. પણ અડિયાં આ તેજસ્કાયિકના પ્રકરણુમાં જે ત્રણ લેશ્યાએ કહેવામાં આવી છે તેનુ કારણ એ છે કે-તેજષ્ઠાયિકમાં દેવાની ઉત્પત્તિ થતી નથી. તેઽચાળ સુનાવસંયિા' તેજસ્કાયિકાનું સંસ્થાન સેાઈચેના સમૂહ (ભારા) જેવુ હોય છે. ‘ફ઼ેિ નાળિયના' તેજાયિક જીવેાની સ્થિતિ જન્યથી એક અંતમુહૂતની હોય છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ અડેરાત્રીની અર્થાત્ રાત્રી દિવસની હોય છે તમવ ાજારમેળ અનેળ વાવીનું ગાપ્રસÜાર...ગતોમુદુત્તમકા' ત્રીજા ગમમાં કાયસ વેધ જઘન્યથી કાળની અપેક્ષાએ અંતર્મુહૂત અધિક ૨૨ ખાવીસ હજાર વર્ષોંના છે. અને કોલેળું ગદાધી વાસસહષ્કાર વારસદ્ તિí.' ગાંઠ્યારૂ' ઉત્કૃષ્ટથી ખાર ૧૨ દિવસ રાત અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષના છે. અસૂકાયિકના પ્રકરણમાં જઘન્યથી 'તમુહૂત અધિક ૨૨ ખાવીસ હજાર વર્ષના અને ઉત્કૃષ્ટથી તે એક લાખ સેાળ હજાર વર્ષના કહેલ છે, અને અહિયાં તે ખાર દિન રાત અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષના કહેલ છે. ત્રીજા ગમમાં સામાન્ય તેજસ્કાયિક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કહેવામાં આવે છે તે તે આ કથનમાં એક પક્ષથી યુક્તપણાવ' હાવાથી ઉત્કૃષ્ટથી ભવની અપેક્ષાએ કાયસંવેધ આઠભવ ગ્રહણુ રૂપ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૫