________________
વાર સકપ હોતા નથી. “દુવાલિયા ॥ મંતે ! વિષે પુછા” હે ભગવન્ બે પ્રદેશ વાળ સ્કંધ શું એક અંશથી સકંપ હોય છે. અથવા સર્વ અંશથી સકંપ હોય છે? અથવા કોઈ પણ અંશથી સકંપ નથી હોતા? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોરમા! શિવ રેડ વિથ દવે સિય નિg હે ગૌતમ! બે પ્રદેશવાળ સ્કંધ કેઈવાર એક દેશથી સકંપ હોય છે, કેઈવાર સર્વદેશથી સકંપ હોય છે. અને કઈવાર સકંપ નથી પણ હતા. આ કથનનું તાત્પર્ય એ છે કે-બે પ્રદેશેવાળે સ્કંધ અવય વાળ હોય છે. તેથી તેમાં કાળભેદથી દેશતઃ અને સર્વતઃ પણ ચલન ક્રિયા થઈ શકે છે, અને નથી પણ થઈ શકતી “gવં નવ તપણિ ' આજ પ્રમાણે ત્રણ પ્રદેશાવાળા રકંધથી લઈને અનંત પ્રદેશેવાળ સ્કંધ સુધીના કંધે પણ કાળભેદથી કેઈવાર એકદેશથી અને કે ઈવાર સર્વદેશથી સકપ હોય છે. અને કેઈવાર તેઓ સકંપ નથી પણ હતા. “માનુજોr i મં! રહેવા તથા નિયા” આ સૂત્રપાઠદ્વારા શ્રીગૌતમસ્વામીએ જેટલા પણ પુદ્ગલ પરમાણુઓ છે, તેઓ ના સંબંધમાં પ્રભુશ્રીને એવું પૂછયું છે કે હે પરમકૃપાળુ ભગવદ્ સઘળા પુલ પરમાણુઓ શું એકદેશથી સકંપ હોય છે? અથવા સર્વદેશથી સકંપ હોય છે? અથવા સકંપ નથી હોતા? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જોરમ” હે ગૌતમ! તેઓ “નો ચા” એકદેશથી સકપ હેતા નથી. પરંત“નવા ફિ નિયા વિકાળ ભેદથી તેઓ સર્વદેશથી પણ સકંપ હોય છે. અને સકંપ નથી પણ હતા. પરમાણુ એમાં દેશતઃ સકંપ પણાને જે નિષેધ કર્યો છે. તેનું કારણ તેઓનું નિરવયવ પશુ છે, “guસા અંતે ! વંદા પુછા” આ સૂત્રપાઠ દ્વારા શ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રી ને એવું પૂછયું છે કે હે ભગવદ્ જે બે પ્રદેશેવાળા સ્કંધે છે, તે શું એકદેશથી સકંપ હોય છે? અથવા સર્વદેશથી સકં૫ હેાય છે ? અથવા કોઈપણ દેશથી અથવા સર્વ દેશથી સકંપ નથી લેતા ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે–ચમાં ! રેચા વિ જોયા વિ નિરેયા વિ” હે ગૌતમ ! સઘળા બે પરોવાળા સ્કંધ એકદેશથી પણ સકંપ હોય છે સર્વદેશથી પણ સકંપ હોય છે અને સકંપ નથી પણ હતા “પરં ગાવ જળતાપસિયા' એજ પ્રમાણે ચાવત અનંત પ્રદેશવાળા કંધે પણ બહુવચનની વિવક્ષામા એકદેશથી પણ સકંપ હાય છે, સર્વદેશથી પણ સકપ હાય છે, અને સકપ નથી પણ હતા “માજી i મને ! સર્વે જામ કવિ હો' હે ભગવન પરમાણુ પુદ્ગલ કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી સર્વાશથી સકેપ હોય
१ गोयमा! जहन्नेणं एक समय उक्कोसेण आवलियाए असंखेज्जइ. મા" હે ગૌતમ ! તે જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી આવલિકાના
શ્રી ભગવતી સૂત્ર: ૧૫