________________
પૂછયું છે કે-હે કૃપાસાગર ભગવન સંખ્યાત પ્રદેશવાળે જે સકંધ છે, તે પ્રદેશપણાથી શું કૃતયુગ્મ રાશિ રૂપ છે? અથવા એજ શશિ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રાશિ રૂપ છે? અથવા કલ્યાજ રાશિ રૂપ છે? આ પ્રશ્નના ઉત્ત. રમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો !” હે ગૌતમ! “
બોલે ઉત્તર ગુ જાવ સિચ જિઓના સામાન્યપણાથી સંખ્યાત પ્રદેશવાળે કંધ ભજનાથી ચારે રાશિ રૂપ હોય છે. કેઈવાર તે કૃતયુગ્મ રૂપ પણ હોય છે, કેઈવાર તે જ રૂપ પણ હોય છે. કોઈવાર તે દ્વાપરયુગ્મ રૂપ પણ હોય છે. અને કેઈવાર કાજ રૂપ પણ હોય છે. તથા “નિહાળm
હgષ્મ રિ જ્ઞાન શહિદોના વિ’ વિધાનાદેશથી તેઓ ભજનાથી ચારે રાશિ રૂપ હોય છે. કેઈવાર કૃતયુગ્મ રૂપ હોય છે. કેઈવાર જ રૂ૫ હોય છે, કઈ વાર દ્વાપરયુગ્મ રૂપ હોય છે. અને કદાચિત્ કલ્યાજ રૂપ હોય છે. “g ગરપાલિસા વિ સંખ્યાત પ્રદેશવાળા સ્કંધના કથન પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળ સ્કંધ પણ સામાન્યપણુથી ભજનાથી ચારે રાશિ રૂપ હોય છે. એટલે કે કઈવાર તેઓ કૃતયુગ્મ રાશિ રૂપ હોય છે, કોઈ વાર જ રાશિ રૂપ હોય છે. કોઈવાર દ્વાપયુગ્મ રાશિ રૂપ હોય છે, અને કેઈવાર કાજ રાશિ રૂપ હોય છે. તથા સ્વતંત્ર રૂપથી તેઓ એક એકપણામાં-અર્થાત વ્યક્તિરૂપમાં ભજનાથી ચારે રાશિ રૂપ હોય છે. કોઈ વાર કૃતયુગ્મ રાશિ રૂપ હોય છે. કેઈવાર જ રાશિ રૂપ પણ હોય છે. કઈવાર દ્વાપરયુગ્મ રાશિ રૂપ હોય છે. અને કેઈવાર કાજ રાશિ ૩૫ હોય છે. સાંસારિત વિ' અનંત પ્રદેશેવાળો સ્કંધ પણ સામાન્ય અને વિશેષપણથી ચારે રાશિ રૂપ હોય છે. કેઈવાર તેઓ કૃતયુગ્મ રાશિ રૂપ હોય છે. અને કઈવાર તેઓ યાવત્ ચેંજ રાશિ રૂપ હોય છે તથ દ્વાપરયુમ રાશિ રૂપ અને કાજ રૂપ પણ હોય છે. સૂઇ હા
ક્ષેત્રરૂપસે પુદ્રલોં કા નિરૂપણ
હવે ક્ષેત્રરૂપથી સૂત્રકાર પુદ્ગલેને વિચાર કરે છે. “ફરમાળોn of મતે ! જિં ગુલ્મણોmઢ પુરા” ઈત્યાદિ
ટીકાથ– શ્રીૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-“ઘરમાણુ પાસે of અરે હે જગરક્ષક ભગવદ્ પરમાણુ પુલ “જિ ગુમાણસોrટે પુછા” શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢવાળું છે? અથવા વ્યાજ પ્રદેશાવગાઢવાળું છે? અથવા દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢવાળું છે? અથવા કાજ પ્રદેશાવગાઢવાળું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ોચમા ! નો
જાણો નો તેઓ૦ નો તાવ૬૦ રુઢિગોno” પુદ્ગલનું એક પરમાણુ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૫૭