________________
સામાન્ય અકાયિક જીવની ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પૃથ્વિકાયિકોમાં ઉત્પન્ન થવાના સંબંધમાં ત્રીજે ગમ ૩ તથા પિતે જઘન્ય કાળની સ્થિતિ વાળા અકાયિક જીવની પૃથ્વિકાયિકમાં ઉત્પન થવાના સંબંધમાં ગમ ૪ પિતે જઘન્ય કાળની સ્થિતિવાળા અપૂકાયિકમાં ઉત્પન્ન થવાના સંબંધમાં પાંચમે ગમ ૫ પોતે જઘન્યકાળની સ્થિતિવાળા અપકાયિક જીવની ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પૃથ્વિકાયિકમાં ઉત્પન્ન થવાના સંબંધમાં છો ગમ ૬ તથા પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા અકાય જીવની સામાન્ય પણાથી પ્રષ્યિકાયિકમાં ઉત્પન્ન થવાના સંબંધમાં સાતમે ગમ ૭ તથા પોતે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા અપ્રકાયિક જીવની જઘન્ય કાળવાળા પ્રવિકાયિકમાં ઉત્પન્ન થવાના સંબંધમાં આઠમે ગમ ૮ અને પિતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિ વાળા અપકાયિક જીવની ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પૃથ્વિકાયિકમાં ઉત્પન્ન થવાના સંબંધમાં નવમે ગમ ૯ થાય છે. આ રીતે આ નવ ગમે થાય છે. એજ રીતના નવ ગમે અહિંયા આ અપૂકાયના પ્રકરણના સંબંધમાં પણ થાય છે. તે ગમોમાં પહેલા વિગેરે ગમે સામાન્ય રીતે પૃથ્વિકાયિકના ગમ પ્રમાણે જ સમજવા. પરંતુ વિશેષપણાથી જે ગમમાં જે ગમ કરતાં જુદાપણુ છે, તે હવે સૂત્રકાર બતાવે છે-“ઘર થિgયંદુવંgિ' પૃથ્વિકાયિક જીવનું સંસ્થાન મસુરની દાળ અને ચંદ્રમાની જેમ ગોળ આકારવાળું કહ્યું છે. ત્યારે અપ્રકાયિકનું સંસ્થાન પાણીના બુદ્ બુદ્ધ (પરપોટા) ના આકાર જેવું કહ્યું છે. આ રીતે આ સંસ્થાનના સંબંધમાં જુદાપણુ છે. તથા સ્થિતિની અપેક્ષાએ જુદાપણુ આ રીતે છે. કેરિથતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃટથી સાત હજાર વર્ષની છે. ત્યારે પૃવિકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ બાવીસહજાર વર્ષની છે. સ્થિતિ પ્રમાણે જ અનુબંધનું કથન પણ સમજવું. આ રીતે બતાવેલ પદ્ધતિ પ્રમાણે પહેલા ત્રણ ગમેમાં સંસ્થાન, સ્થિતિ અને અનબંધના સંબંધમાં જુદાપણું આવે છે. અહિયાં ઔધિક અપકાયિકની ઔધિક પૃથ્વિકાયિકમાં જે ઉત્પત્તિ થાય છે, તે પહેલે ગામ સમજ. ૧ ઔધિક અપકાયિનની જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથ્વિકાયિકમાં ઉત્પન્ન થવાના સંબંધમાં બીજો ગમ છે.૨ અને ઔધિક અપકાયિકની ઉત્કૃષ્ટ કાળની સ્થિતિ. વાળા પૃથ્વિીકાયિકમાં ઉત્પન થવાના સંબંધમાં ત્રીજે ગામ છે. ૩ આ ત્રણે ગમમાં સંસ્થાન, સ્થિતિ અને અનુ બંધના સંબંધમાં જુદાઈ બતાવીને હવે સૂત્રકાર કાયસંવેધ સંબંધમાં પણ જુદાપણું “ સંવેફો તરૂદ્રુલત્તમનવમમેકુ' ઈત્યાદિ સૂત્રપાઠથી બતાવે છે. તેઓ આ સૂત્ર પાઠથી એ સમજાવે છે કે આ ત્રીજા વિગેરે ગામમાં સંવેધ ભવની અપેક્ષાથી જઘન્યથી બે ભવેને ગ્રહણ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧
૨