________________
નારક છે બબચનની વિવક્ષામાં સામાન્યતઃ કોઈવાર કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ હોય છે. યાવત્ કલ્યાજ સમયની સ્થિતિવાળા હોય છે. કેમકે સઘળા નારક જીવો વિચિત્ર સમયની સ્થિતિવાળા હોય છે. જેથી તે બધાની સમય સ્થિતિ મેળવવાથી અને તેમાંથી ચાર ચારને અપહાર કરતાં એ ઘા. દેશથી તેઓ કૃતયુગ્મ વિગેરે સમયની સ્થિતિવાળા હોય છે. “વિણાબારે vi
THસમચક્રિયા વિ જાવ ઝોનમદિરા વિ' તથા જુદા જુદા રૂપથી તેઓ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ હોય છે. યાવત કલ્યાજ સમયની સ્થિતિવાળા પણ હોય છે. “ વાવ માળિયા” નારકની જેમજ વૈમાનિક સુધીના સઘળા જે પણ હોય છે. એઘાદેશથી તેઓ કૃતયુગ્મ સમયની રિથતિવાળા પણ હોય છે. યવત્ કાજ સમયની સ્થિતિવાળા પણ હોય છે. તથા વિધાનાદેશથી જુદા જુદા રૂપથી પણ આ રીતના હોય છે. કોઈવાર કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે. અને કેઈવાર યાવત્ કલ્યાજ સમયની સ્થિતિવાળા હોય છે. “દ્ધિા ગઠ્ઠા નીવા' સઘળા છે જે પ્રમાણે સામાન્ય અને વિશેષપણથી કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા જ હોય છે. એજ રીતે સિદ્ધો પણ સામાન્ય અને વિશેષપણાથી કૃતયુગ્મની સ્થિતિવાળા જ હોય છે. ચોજ વિગેરે સમયની સ્થિતિવાળા હોતા નથીસૂ૦ ૩
ભાવ કી અપેક્ષા સે જીવાદિક કે કૃતયુગ્માદિ કા નિરૂપણ
હવે સૂત્રકાર ભાવની અપેક્ષાથી જીવાદિકનું નિરૂપણ કરે છે. “ઝીરે મહે! જાવા નહિં ઈત્યાદિ
ટીકાર્થ–આ સૂત્રદ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કેજીવે છે તે ! જાઢવના નહિં હં હતુએ પુછા' હે ભગવન શરીર સહિત જીવન જે આ કૃષ્ણવર્ણ પર્યાયે છે, તે શું કૃતયુગ્મ રૂપ છે? અથવા
જ રૂપ છે ? દ્વાપરયુગ્મ રૂપ છે? અથવા કલ્યાજ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયમા ! વીરપણે ઘણુ નો ગુખે રાજ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૨૯