________________
શેમાં અવગઢવાળુ' છે. તે શુ' તે કૃતયુગ્મ પ્રદેશવગાઢ છે? અથવા યેાજ પ્રદેશાવગાઢ છે? અથવા દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ છે ? અથવા કલ્યાજ પ્રદે શાવગાઢ છે? આ પ્રશ્નના ઉત્તરમાં અનંતજ્ઞાનદ્વારા પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-‘નોયમા ! વડગુમ્મલ્લોનાà' હે ગૌતમ ! લેાકમાં રહેલ અસંખ્યાત પ્રદેશપણુ’હાવાથી કૃતયુગ્મપણું જે રીતે છે, એજ રીતે લેાકપ્રમાણુ હાવાના કારણે ધર્માસ્તિકાયમાં પણ કૃતયુગ્મપણું છે. ‘નો તેોગવવોાઢે, નો વાવરનુમ્મવર્ ચોળાઢે, નો ક્રિયોગોનાઢે -યાજ પ્રદેશાવગાઢપણુ નથી તેમ દ્વાપરયુગ્મપ્રદેશાવગાઢપણું નથી અને કલ્યાજ પ્રદેશાવગાઢપણુ. પણ નથી. ‘છ્યો મસ્થિાપ વિ’ એજ પ્રમાણે અધર્માસ્તિકાય પણ કૃતયુગ્મ પ્રદેશાવગાઢવાળું જ છે. ધેાજ વિગેરે પ્રદેશેામાં અવગાહવાળું નથી. એ પ્રમાણે જીનેન્દ્ર ભગવાનનું કથન છે. ‘વ' આગાસ્થિા વિ' આજ પ્રમાણે આકાશાસ્તિકાય પશુ કૃતયુગ્મપ્રદેશાવગાઢવાળું જ છે. ‘ની સ્થિારપુરાર્થિાત્ અબ્રાહમન્ વ ચૈત્ર' જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમય આ સઘળા ધર્માસ્તિકાયના થન પ્રમાણે કૃતયુગ્મપ્રદેશાવગાઢ જ છે. યેાજ પ્રદેશાવગાઢ, દ્વાપરયુગ્મ પ્રદે શાવગાઢ અથવા કલ્યાજ પ્રદેશાવગાઢ નથી,
પ
હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવુ' પૂછે છે કે-‘મા નં મંતે! રચાવમા પુની જિ.... શ્રોતાઢા, બળોઢા'હે ભગવન જે આ રત્નપ્રભા નામની પૃથ્વી છે, તે શું અવગાઢ કાંઈ આશ્રયવાળી છે ? અથવા કયાંય પણુ આશ્રય વિનાની છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- નક્ષેત્ર ધમથિા” હું ગૌતમ! ધર્માસ્તિકાય પ્રમાણે રત્નપ્રભા નામની પૃથ્વી પણ અસંખ્યાત પ્રદેશાવગાઢ છે, વ' ગાય બદ્દે પ્રત્તમા' એજ રીતે યાવત્ અધઃસપ્તમી પૃથ્વી પણ અસંખ્યાત પ્રદેશાવગાઢ છે. અહીંયાં યાવત્ શબ્દથી શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા અને ધૂમપ્રભા, આ બાકીની પૃથ્વીયા ગ્રહણુ થઇ છે. જેથી શક રાપ્રભા પૃથ્વીથી લઈ ને સાતમી પૃથ્વી સુધીની સઘળી પૃથ્વીચે પણ અમ્રખ્યાત પ્રદેશાવાઢ જ છે. ‘ોમે વ’ ચેવ’ સૌધ સ્વર્ગ પણું આ કથન પ્રમાણે અસખ્યાત પ્રદેશાવગાઢ છે. ‘ત્ત્વ જ્ઞાત્ર રૂસિષમારા વુઢી' એ પ્રમાણે યાવત્ ઈષપ્રાગ્મારા પૃથ્વી પણ અસંખ્યાત પ્રદેશાવગાઢ છે. યેાજ પ્રદેશાવગાઢ નથી. ાસૂ॰ ૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
२२२