________________
સમાન છે? અને કયા જીવા કયા જીવા કરતાં વિશેષાધિક છે ? અહીંયાં યાવત્ શબ્દથી મનુષ્યા અને તિયચા ગ્રહણ કરાયા છે
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! અવાયકુળ નફા ચાકુ વત્તવચા' પ્રજ્ઞાપના સૂત્રના મહુવક્તવ્યતા નામના ત્રીજા પદમાં કહ્યા પ્રમાણે નારકાથી લઈને સિદ્ધો સુધીના જીવાના અલ્પ બહુપણાના સબંધમાં સમજવું જોઈએ. તે પ્રજ્ઞાપના સૂત્રનું પ્રકરણ આ પ્રમાણે છે. નાનેરા દેવા’ ઈત્યાદિ સૌથી ઓછા મનુષ્ય છે. તેનાથી અસખ્યાતગણુા નારક જીવા છે. તેનાથી અસ`ખ્યાતગણુા દેવા છે. ઢવાથી અનતગણુાન્નિદ્ધો છે. અને સિદ્ધોથી પણ અનંતગણુા તિય ચેા છે. ચંદુસમાસ અપાવતુાં ચ' આઠ ગતિના સમુદાયનું અલ્પ બહુવપણુ પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પમાં કહ્યા પ્રમાણે સમજવુ જોઈએ. આઠ ગતિયે આ પ્રમાણે છે. ૧ નરકગતિ, ૨ તિય ચગતિ, ૩ નરગતિ-મનુષ્યગતિ ૪ અમરગતિ, ૫-૬-૭, નરામર તિયચમાં સ્રીપુરૂષના ભેદથી બબ્બે પ્રકારની ગતિ, અને સિદ્ધોની ગતિ આ પ્રમાણે આઠ ગતિયા છે. નરગતિમાં કેવળ એક નપુસક વેદ જ થાય છે. તેથી તેના વિશેષ ભેદ કહેલ નથી તિય ઇંચ ગતિમાં, નરગતિમાં, અને દેવગતિમાં સ્ત્રી વેદ અને પુરૂષ વેદ હાય છે. તેથી તેઓને સ્ત્રીપુરૂષના ભેદવાળા કહ્યા છે. સિદ્ધોમાં કોઈ વેદ હાતા નથી. તેથી તેને પણ વેદવાળા કહ્યા નથી. એજ વાત નારી, સર નાચા' ઈત્યાદિ ગાથાદ્વારા પ્રગટ કરેલ છે. આ ગાથાથી એ સમઝાવ્યુ` છે કે-મનુષ્ય સ્ત્રિયા સૌથી આછી હાય છે. અસંલે મુળા ચ' નારી શબ્દની પહેલાના ચાર એટલે કે-નર નરયિક તિયચી અને ધ્રુવ આ ચારે એક એકથી અસખ્યાતગણા કહ્યા છે. જેમકે-નારી-મનુષ્ય સ્ત્રી કરતાં મનુષ્ય અસંખ્યાતગણા છે. તેનાથી સંખ્યાતગણા નૈરયિકા છે. તિય ચ ક્રિયા તેના કરતાં પણ સખ્યાત ગણિ છે. દેવા તેનાથી પણ સંખ્યાતગણા છે, તેનાથી સખ્યાતગણી દૈવિયેા છે. તથા સિદ્ધો અને તિયચા એ બધા અનતગણા છે. આ રીતે સક્ષેપથી અની અપેક્ષાએ અષ્ટગતિ સબંધી અલ્પ બહુપણુ કહેલ છે, તેમ સમજવું.
હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુ શ્રીને એવું પૂછે છે કે-દ્ધિ ન મરે ! સાનિયાળ નિરિયાળ નાવ નિદ્ઘિાળ ય ચરે ચરે હે ભગવન્ સેન્દ્રિય ઇન્દ્રિયાવાળા, એકેન્દ્રિય, એક ઇન્દ્રિયવાળા યાવતુ અનિ'દ્રિય-ઇંદ્રિય વિનાના જીવામાં કયા જીવા કયા જીવા કરતાં અલ્પ છે? કયા જીવા કયા જીવા કરતાં બહુ છે? કયા જીવા કયા જીવાની તુલ્ય છે ? અને કયા જીવા કયા જીવા કરતાં વિશેષાધિક છે ? અહીં'યાં પ્રથમ યાવત્ પદથી દ્વીન્દ્રિય, તૈઇન્દ્રિય, ન્દ્રિય, અને પચેન્દ્રિય આ જીવે ગ્રહણ કરાયા છે. અને બીજા યાવપદથી ારા વા, આવા વા, તુછ્યા વા' આ પદો ગ્રહણ કરાયા છે.
ચોઇ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૨૧૩