________________
તોય નિરવણે ઘર વિહી કશુને આ કથન સુધીનું કથન ગ્રહણ કરવું જોઈએ. આ ગાથા દ્વારા અનુગ સંબંધી વિધિ બતાવેલ છે. તેમાં સૌથી પહેલાં સૂત્રાર્થનું કથન કર્યું છે, તે પછી નિર્યુક્તિ મિશ્ર અર્થ અને તે પછી બધા અર્થોનું કથન કરવાની વાત કહી છે આજ અનુયોગ સંબંધી વિધિ કહી છે, કેવળ સૂવાર્થનું પઠન કરવું તેનું નામ અનુગ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ગુરૂજનેએ સૌથી પહેલાં સુત્રોના અર્થ માત્રના કથન રૂપ
જ અનુયાગ કર જોઈએ, આ પહેલે અનુગ છે. કેમકે-જે તરતમાં જ શિષ્ય થયા છે, તેઓને સૂત્રાર્થ વિશેષ રૂપથી કહેવામાં આવે તે કદાચ તેઓની બુદ્ધિમાં વ્યામોહ-ભ્રમ થવાને સંભવ છે, જેથી એવું ન થાય તે માટે એવું કહ્યું છે કે-ગુરૂએ સૌથી પહેલાં પિતાના શિષ્ય પ્રત્યે કેવળ સૂત્રોના અર્થ જ કહેવા જોઈએ. તે પછી તે અને નિયુક્તિથી મિશ્રિત કરીને સમજાવવા જોઈએ તે પછી તે સૂત્રથી જે અર્થ સ્પષ્ટ રીતે જણાય તે અર્થ તથા બીજો અર્થ કે જે તેમાંથી વનિત થાય છે –ઝળકે છે. તે પૂર્ણ રૂપથી પ્રગટ કરવા જોઈએ. આજ અનુગમાં સૂત્રના અર્થની સાથે અનુકૂળ રૂપથી તેને જીત કરવાની વિધિ છે. સૂત્ર છે
નરયિક આદિ કે અલ્પબદુત્વ કાનિરૂપણ
આની પહેલાં અંગેની પ્રરૂપણ કરવામાં આવી છે. અને તે અંગોમાં નરક વિગેરેની પ્રરૂપણા કરવામાં આવી છે. જેથી સૂત્રકાર આ નરકાદિના અલ્પ અને બહપણાનું પ્રતિપાદન કરવા માટે નીચેના સૂત્રનું કથન કરે છે. “safe of મતે ! નેરણા કાર સેવા” ઈત્યાદિ
ટીકાર્યું–શ્રીગૌતમ સ્વામીએ સૌથી પહેલાં પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે હે ભગવન ચતુર્ગતિના જનરયિકોથી લઈને યાવત દેવ સુધીમાં તથા સિદ્ધોમાં આ પ્રમાણે આ પાંચ ગતિવાળા જીવોમાં એટલે કે-નૈરયિકોથી લઇને સિદ્ધ ગતિ સાધીને જીવેમાં ક્યા છે કયા જીવની અપેક્ષાથી અલ્પ છે? કયા જી કયા જીવો કરતાં વધારે છે અને કયા જીવે કયા ની
અo 8
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૧ ૨