________________
રૂપ છે. કેટલીક દ્વાપરયુગ્મ રૂપ છે. અને કેટલીક કલેજ રૂ૫ છે, તેમાં જે શ્રેણિયે ઋલિક બે પ્રતાની પાસેથી તિરછી નીકળેલી છે, અને તેનો સ્પર્શ કર્યા વિના જ રહી છે, તે વસ્તુ સ્વભાવથી કુતયુગ્મ રૂપ હોય છે. અહીંયાં યાવ૫દથી “સિચ તેઓrશો, વિચ સાવરકુમા’ આ બન્ને યુ ગ્રહ કરાયા છે, આમાં જે શ્રેણિયે બે પ્રતરની નીચેથી અથવા ઉપરના પ્રતરથી ઉઠેલી છે, તે શ્રેણિયે જરૂપ હોય છે કેમકે બે પ્રતરાની નીચે ઉપરના પ્રદેશોમાંથી લોકની વૃદ્ધિ થાય છે. તેથી અલકની પ્રદેશની અપેક્ષાએ હાની થાય છે. જેથી એક એક પ્રદેશનું અલેકની શ્રેણિથી અપગમ થાય છે. અર્થાત ઘટે છે. આ બંને પ્રદેશની પાસે જ અલકાકાશની શ્રેણિયે છે. તે દ્વાપરયુગ્મ રૂપ હોય છે. શિવ ત્રિો mrો? આ દ્વાપરયુગ્મ શ્રેણિ પછીની જે શ્રેણિયે છે, તે કલેજ રૂ૫ છે. પ વાળ વળાવવાળો વિ એ જ રીતે પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અલોકાકાશની શ્રેણિયે છે, તે પણ પ્રદેશ પણાથી કઈ વાર કૃતયુગ્મ રૂપ હોય છે, અને કોઈ વાર જરૂપ હોય છે, કેઈ વાર દ્વાપરયુગ્મ રૂપ હોય છે. અને કઈ વાર કલ્યાજ રૂપ હોય છે. “વં રાણિપુરચા વ’ એજ પ્રમાણે દક્ષિણ અને ઉત્તર સુધીની લાંબી જે શ્રેણિયે છે તે કોઈ વાર કૂતયુગ્મ રૂપ, કઈ વાર એજ રૂપ કે ઈ વાર દ્વાપરયુગ્મ રૂપ અને કઈ વાર કલ્યોજ રૂપ હોય છે. “૩૪માચારો વિ એજ રીતે ઉપર નીચે લાંબી અલકાકાશની જે શ્રેણિયે છે, તે પણ કોઈ વાર કૃયુગ્મ રૂપ, કોઈ વાર જરૂપ કઈ વાર દ્વાપરયુગ્મ રૂપ હોય છે, પરંતુ તે કલ્યાજ રૂપ હોતી નથી. એજ વાતનો જિગામો” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવી છે. “ તં રેવ' બાકીનુ બીજુ સઘળું કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે. શાસૂદા
પ્રકારાન્તર સે શ્રેણિયોં કા નિરૂપણ
હવે સૂત્રકાર પ્રકારાન્તરથી શ્રેણિયાનું નિરૂપણ કરે છે. “ જો અંતે ! રેઢીઓ જૂનત્તા ઈત્યાદિ
ટકાથ–શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે- મે રેતી gunત્તા હે ભગવન શ્રેણિયે કેટલા પ્રકારની કહી છે? આકાશ પ્રદેશની પંક્તિનું નામ શ્રેણી છે. તે પહેલા બતાવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે
શr ! સન્ન રેઢીએ goળarો' હે ગૌતમ ! શ્રેણિયે સાત કહેલ છે. લંગ' તે આ પ્રમાણે છે. જ્યાં જીવ અને પુદ્ગલ સંચાર કરે છે, એવી આકાશ પ્રદેશની જે પંક્તિ છે, તે શ્રેણી સાત પ્રકારની છે. તેમાં પહેલી “ ગા' એ શ્રેણી છે કે-જેનાથી જીવ અને પુલ ઉદર્વક વિગેરેમાંથી અને લેક વિગેરેમાં સરલપણાથી જાય છે, તે શ્રેણિનું નામ જવાયત શ્રેણી છે. બીજી શ્રેણી “grો વં” એકતઃ વફા-વાંકી છે. આ શ્રેણી દ્વારા જીવ અને મુદ્દલ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫