________________
ન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી એકથી લઇને અથવા સખ્યાત અથવા અસખ્યાત સુધી ત્યાં ઉત્પન્ન થાય છે. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાઓમાં ઉત્પત્તિને ચાગ્ય એવા જીવા થાડા હૈાય છે. જેથી ત્યાં એક વિગેરેના ઉત્પાદ થવાને પણ સભવ રહે છે. એજ વાતની આ છે ગા કરતાં આ ગમમાં જુદાઈ છે. ખાકીનું ખીજુ તમામ કથન પરિમાણુ, લૈશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વિગેરેનુ કથન પહેલા ગમ પ્રમાણે જ છે. ક્રાયસ વે ધમાં ભવની અપેક્ષાએ જઘન્યથી એ ભવા અને ઉત્કૃષ્ટથી આઠ લવ તથા કાળની અપેક્ષાએ જઘન્યથી અંતમ`ડૂત અધિક ૨૨ ખાવીસ હજાર વર્ષોં અને ઉત્કૃષ્ટથી એક લાખ ૭૬ છે તેર હજાર વર્ષ છે. એટલા કાળ સુધી તે એ ગૃતિનુ સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે ગતિમાં ગમનાગમન કરે છે, અહિયાં એવા અભિપ્રાય છે કે-કાયસ વેધમાં ભવદેશથી એ ભવેાના ગ્રહણુ રૂપ કાયસ વેધ કહેલા છે. તે તેમાં પહેલે ભવ પૃથ્વિકાયિકના છે અને બીજો ભવ પણ પૃથ્વિકાયિકના જ છે. તથા ઉત્કૃષ્ટથી જે આઠ ભવાના ગ્રહણ રૂપ કાયસ વેધ ઇહ્યો છે, તે જે સવેધમાં બે પક્ષ પૈકી એક પણ પક્ષમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હતી નથી, ત્યાં ઉત્કૃષ્ટથી કાયસ્થિતિ ભવગ્રહણ રૂપ હાય છે, અને તે શિવાયના સ્થળમાં અસખ્યાત ભવ ગ્રહણ રૂપ હોય છે. તેથી અહિયાં ઉત્પત્તિના વિષયભૂત જીવામાં ઉત્કૃષ્ટ સ્થિતિ આાઠ ભવ ગ્રહણ રૂપ કહી છે. એજ રીતે આગળ પણ યથાયેાગ્ય પણાથી સમજી લેવું. 'कालादेसेणं जहन्त्रेणं बावीस वाससहरसाई' अंतोमुहुत्तमम्भहियाइ” કાળની અપેક્ષાથી કાયસ વૈધ આ સૂત્રમાં કહ્યા પ્રમાણે કહી જ દીધા છે. અહિયાં જઘન્યથી જે એ અતર્મુહૂત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ સુધીના ક્રાયસ વેધ કહેલ છે. તે ઉત્પત્તિ સ્થાનવાળા પૃથ્વિકાયિકાની ઉત્કૃષ્ટ સ્થિતિને લઈને કહેલ છે. તથા તેમાં જે અંતમુહૂત'નુ' અધિકપણુ કહ્યુ છે, તે પૃથ્વિ કાયિકામાં ઉત્પન્ન થવાને ચાગ્ય અપ્રકાયિકના ઔધિકપણામાં પણ જઘન્યકા ળની વિવક્ષા કરવાથી કહેવામાં આવી છે. તથા જે યોàળ છાવત્તરિાસસહમુત્તર સચલÄ' ૧૭૬૦૦૦ એક લાખ છેાંતર હજારને ક્રાયસ વેધ કાળની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી કહેલ છે. તે તે ૨૨ ખાવીસ હજારને આઠ ભવ ગ્રહÀાથી ગુણુવાથી ૧૭૬૦૦૦ એક લાખ તેર હજાર વર્ષ થવાના કારણથી કહેલ છે. એ રીતે તે પૃથ્વિકાયિક જીવ પૃથ્વિકાયનું આટલા માળ સુધી સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. આ રીતે આ કાયસ વેધ સુધીના ત્રીજો ગમ કહ્યો છે. હવે સૂત્રકાર ચેાથા ગમના પ્રારંભ કરવા માટે ‘સો વેવ અવળા ફ છગાટ્રિમો॰' આ પ્રમાણેના આ સૂત્રપાડ઼ કહ્યો છે. આ સૂત્રપાઠથી તેએ એ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
७