________________
छ -'गोयम!! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई' उक्कोसेणं असंखेज्जाइं भव. માગું' હે ગૌતમ ! ભવની અપેક્ષાએ તે જ ઘન્યથી બે ભને ગ્રહણ કરતાં સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાત ભ સુધી તથા “હા ” કાળની અપેક્ષાએ તે જઘન્યથી બે અંતમુહૂર્ત સુધી અને કોણેvi૦° ઉત્કૃષ્ટથી “ગ.
ઢ.” અસંખ્યાત કાળ સુધી પૃથ્વીકાયપણાનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છેએ પ્રમાણે આ કાયસં. વેધ કહાો છે. ૨૦
આ રીતે આ કથન પહેલા ગમ રૂપ છે. હવે સૂત્રકાર બીજા ગમનું કથન કરવા માટે “ો જે ના જાપિત કરવા ' એ પ્રમાણે સૂત્ર કહે છે આ સૂત્રથી એ બતાવ્યું છે કે-જે મેં પૃથ્વીકાયિક જીવ જવન્ય કાળની સ્થિતિવાળા પૃવિકાયિકમાં ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી પણ તે અંતમુહૂર્તની સ્થિતિવાળા પૃથ્વિ કાયિકમાં ઉત્પન્ન થાય છે. તે “પૂર્વ વેવ વત્તા નિરવા ” તે સંબંધમાં પણ આ પક્તિ કથન સમગ્ર રીતે કહી લેવું જોઈએ જેમકે-ગૌતમસ્વામી જ્યારે પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે વૃશ્વિકાયિક જીવ જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથ્વિીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે કેટલા કાળની સ્થિતિવાળા વૃશ્વિકાયિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! જઘન્યથી તે અંતર્મુહૂર્તની સ્થિતિવાળા પૂશ્વિકાયિ. કોમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી પણ તે અંતર્મુહૂર્તની સ્થિતિ વાળા પ્રશિવકાયિકોમાં ઉત્પન્ન થાય છે. હે ભગવન એવા તે જ એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! ત્યાં એક સમયમાં કેઇ પણ વ્યવધાન વિના-અવિચ્છિન પણાથી અસંખ્યાત જ ઉતપન થાય છે. તેઓને સેવા સંહનન હોય છે. શરીરની અવગાહના જ ઘન્યથી અને ઉત્કૃષ્ટથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુવાળી હોય છે. મસૂરની દાલ અને ચંદ્રમા જે તેને ગાળ આકાર હોય છે. તેઓને કૃષ્ણ, નીલ, કાપત અને તેજસ એ ચાર વેશ્યાઓ હોય છે. તેઓ મિથ્યાદષ્ટિ જ હોય છે. તેઓ સમ્યગ્દષ્ટિ યા મિશ્રદષ્ટિ હોતા નથી. તેઓ જ્ઞાની હતા નથી. પરંતુ મતિ અજ્ઞાન અને થત અજ્ઞાન એ બે અજ્ઞાનવાળા હોય છે. તેઓ મનેયોગ વાળા અને વચન ચોગવાળા દેતા નથી પરંતુ કાગ વાળા જ હોય છે. તેઓ સાકાર ઉપ
ગ અને અનાકાર ઉપયોગ એમ બન્ને પ્રકારના ઉપગ વાળા હોય છે. તેઓને આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ હોય છે. અને ક્રોધ, માન, માયા, અને લોભ એ ચાર કષાયે હોય, છે ઈન્દ્રિય દ્વારમાંતેઓને ફક્ત એક જ-સ્પર્શન ઈન્દ્રિય જ હોય છે. તેઓને વેદના, કષાય,
શ્રી ભગવતી સૂત્ર: ૧૫