________________
હોય છે. એ જ રીતે અસંખ્યાત પ્રદેશેવાળા કાકાશમાં પણ તે તે પ્રદેશમાં પરમાણુ વિગેરે દ્રવ્યોનું અને તેવા પ્રકારના પરિણામના સામર્થ્યથી અવસ્થાન --રહેવાનું થાય છે. તેથી અનંત પણ તે જીવ, પરમાણુ વિગેરેનું ત્યાં અવસ્થાન હવામાં કોઈ પણ પ્રકારને વિરોધ આવતા નથી, અસંખ્યાત પ્રદેશ. વાળા લેકમાં જે અનંત દ્રવ્યનું અવસ્થાને કહ્યું છે, તે એક પ્રદેશમાં તેના ચય અને અપચયવાળા હોવાના કારણથી કહેલ છે. એજ વાત સૂત્રકાર પ્રગટ કરે છે–ોરણ મરે! gai riggણે વિધિ જોrrer જિલ્ગતિ' ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે-હે ભગવન લેકના એક આકાશ પ્રદેશમાં કેટલી દિશાએથી આવીને અનંત પરમાણુ એકઠા થાય છે? લીન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જોયા! નિશાઘાણથં કિ’ હે પૌતમ! જે વ્યાઘાત-પ્રતિબંધ ન હોય તે તેઓ છએ દિશાએથી આવીને ત્યાં એકઠા થાય છે, અર્થાત્ ત્યાંથી આવવામાં જે તેમને કોઈ રૂકાવટ હોય તે તે લેકના એક આકાશ પ્રદેશમાં અનંત પરમાણપણાથી એકઠા થઈ જાય છે. “વારા પદુર સિંચ સિદ્ધિ, પિચ પરિષિ સિવ પતિ' અને જે પ્રતિબંધ-રૂકાવટ હોય તે કઈ વાર તેઓ ત્રણ દિશાએથી કઈવાર તેઓ ચાર દિશાઓથી અને કોઈવાર પાંચ દિશાઓમાંથી આવીને ત્યાં એકઠા થાય છેકહેવાનું તાત્પર્ય એજ છે કે-જે પ્રતિબંધનું કારણ ન હોય તે તેમ એક આકાશ પ્રદેશમાં સઘળી દિશાએ માંથી આવીને એકઠા થઈ શકે છે. અને પ્રતિબંધ આવવામાં રૂકાવટનું કારણ ઉપસ્થિત હોય તે તેઓ ત્યાં ત્રણ વિગેરે દિશાએથી આવીને પણ એકઠા થઈ શકે છે.
प्रश्न-'लोगस्स णं भंते ! एगमि आगासपएसे कइदिसिं पोग्गला चिति' હે ભગવન લોકના એક આકાશ પ્રદેશમાંથી કેટલી દિશાઓને આશ્રય કરીને પુલે છૂટા થઈ જાય છે ? અર્થાત્ લેકના એક આકાશ પ્રદેશથી જે પુલે જુદા થઈ જાય છે. તેઓ કેટલી દિશાઓમાં જાય છે? 1 ઉત્તર–“gવું રે” હે ગૌતમ! આ સંબંધમાં એકઠા થવાની બાબતમાં જે પ્રમાણેનું કથન કર્યું છે, એ જ પ્રમાણેનું કથન આ યુદ્ધના છૂટા થવાના સંબંધમાં પણ સમજી લેવું. અર્થાત્ જે પ્રતિબંધનું કારણ ન હોય તે તેઓ ત્યાંથી એ દિશાઓમાં વિકીર્ણ (વેરાઈ જાય છે) થઈ જાય છે. અને જે પ્રતિબંધ હોય તે તેઓ ત્રણે દિશાઓમાં પણ ચારે દિશાઓમાં પણ અને પાંચ દિશાઓમાં પણ વિકીર્ણ થઈ શકે છે. “પૂર્વ વિનંતિ ચયનના પ્રમાણે કન્ય સ્વરૂપ પુદ્ગલ બીજા પુદ્ગલેના સંબંધથી ઉપસ્થિત થઈ જાય છે. અને એજ રીતે તેઓ “ગવનિરિ’ સ્કંધરૂપ પુલ પ્રદેશ વિઘટન–છૂટા હેવાથી અપચિત થાય છે. સૂ૦ ૩
શ્રી ભગવતી સૂત્ર: ૧૫