________________
આટલા કાળ સુધી મનુષગતિ અને સર્વાર્થ સિદ્ધ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ બેઉ ગતિમાં ગમનાગમન કરે છે. આ રીતને આ ૯ નવમો ગમ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા મનુષ્યના ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ દેવામાં ઉત્પન્ન થવાના સંબંધમાં કહેલ છે. “gg સિનિ જમા પદવસિઢવાળ” આ ત્રીજે, છઠ્ઠો અને નવમા રૂપ ત્રણ ગમે સવથ સિદ્ધ દેને હોય છે. તે સિવાયના બીજા ગમે અહીંયાં હોતા નથી.
રેલ્વે મરે ! રે ! રિ મળવું જોય કાર વિ ' હે ભગવન નારક કોથી લઈને સર્વાર્થ સિદ્ધ સુધીના જીવોના ઉત્પાદ વિગેરેના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે પ્રતિપાદન કર્યું છે, તે સઘળું કથન સત્ય જ છે. અર્થાત આપ દેવાનુપ્રિયનું કથન યથાર્થ જ છે. આ પ્રમાણે કહીને ભગવાન ગૌતમ સ્વામીએ ભગવાનને વંદના કરી અને તેઓને નમસ્કાર કર્યા વન્દના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. સૂ૦ રા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલ લજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેવીસમા શતકનો વીસમે ઉદ્દેશે
સમાપ્ત ૨૪-૨૪ વીસમું શતક સમાપ્ત કેરા
ઉદેશે કે અર્થ સંગ્રહણ
પચીસમા શતકના પહેલા ઉદ્દેશાને પ્રારંભ– ચાવીસમા શતકનું વ્યાખ્યાન પુરૂ કરીને હવે ક્રમથી આવેલ આ પચીસમા શતકને સૂત્રકાર પ્રારમ્ભ કરે છે. –આ પચીસમા શતકને આગલા શતકની સાથે એવો સંબંધ છે કે-ચોવીસમા શતકમાં ઉત્પાદ, પરિમાણ વિગેરે દ્વારેથી ચોવીસ દંડકોના જીવના ગમોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ અહીંયાં એજ જીવેની લેશ્યા વિગેરે ભાવ પ્રગટ કરવામાં આવવાના છે. આ સંબંધથી આવેલા આ ૨૫ પચીસમા શતકના ઉદ્દેશાઓને સંગ્રહ કરીને બતાવવાવાળી આ સંગ્રહ ગાથા છે, જેના દર' ઇત્યાદિ.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૫૨