________________
વોદિતો. કાવતિ' હે ભગવદ્ સર્વાર્થસિદ્ધ દેવ કઈ ગતિમાંથી આવીને ઉત્પન થાય છે? અર્થાત્ સર્વાર્થસિદ્ધદેવની પર્યાયમાં કઈ ગતિમાંથી આવેલા જીવો ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-વાવવાળો કહેર વિઝાવી છે ગૌતમ! જે પ્રમાણે વિજય વિગેરે દેના ઉત્પાદ વિગેરે કહેલ છે, એ જ પ્રમાણે સર્વાર્થસિદ્ધદેવેના ઉત્પાત વિગેરે પણ કહેવા જોઈએ. તથા કેવળ મનુષ્ય ગતિથી આવેલા જ છો સર્વાર્થ સિદ્ધ દેવમાં ઉત્પન્ન થાય છે, યાવત્ “ of મંતે ! વરુષાદિg[ ૩૧નેન્ના' હે ભગવન તે સંસી મનુષ્ય કેટલા કાળની સ્થિતિવાળા સર્વાર્થ સિદ્ધ દેવામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે'गोयमा! जहन्नेणं तेत्तीस सागरोवमद्विइएसु उक्कोसेण वि तेत्तीस सागरोवमવુિં કરવાનું હે ગૌતમ ! તે સંજ્ઞી મનુષ્ય જઘન્યથી તેત્રીસ સાગરે યમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ દેવોમાં અને ઉત્કૃષ્ટથી પણ ૩૩ તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ દેવમાં ઉત્પન્ન થાય છે. કેમકે અહીંયા જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેની સરખી જ છે. “અષાનમgr' એવું સિદ્ધાંતનું કથન છે. “અવના વિના ઉજવવંતા ઉત્પાતના કથન કરતાં બીજા સઘળા દ્વારનું કથન અહીંયાં વિજય વિગેરે વિમાનમાં ઉત્પન્ન થનારા વિજય વિગેરે દેવોના પ્રકરણના કથન પ્રમાણે જ સમજવું જોઈએ. પરંતુ વિજય વિગેરે દેવોના પ્રકરણ કરતાં જે દ્વારોના સંબંધમાં આ પ્રકરણમાં વિશેષપણું છે, તે આ પ્રમાણે છે. “નવ મવારે સિનિ માળા અહીંયાં ભવની અપેક્ષાએ કાયસંવેધ ત્રણ ભવોને ગ્રહણ કરવા રૂપ છે. તથા 'कालादेसेणं जहन्नेणं तेत्तीस सागरोवमाई दोहि वासपुहत्तेहि अन्महिया, કાળની અપેક્ષાએ તે જઘન્યથી બે વર્ષ પૃથફથી અધિક ૩૩ તેત્રીસ સાગ રેપમાને છે, અને કોણેન વિ તેરસ સારોવમારૂં રોહિં પુરોહિં કામ દિવા ઉત્કૃષ્ટથી પણ બે પૂર્વ કેટિથી કંઈક અધિક ૩૩ તેત્રીસ સાગરોપમને છે. પહેલા મનુષ્ય ભવમાં જ ઘન્ય સ્થિતિ વર્ષપૃથકૃત્વની છે. તે એવી તે મનુષ્ય સર્વાર્થ સિદ્ધમાં ૩૩ તેત્રીસ સાગરોપમની સ્થિતિને ભેગાવીને ફરીથી મનુષ્ય ભવમાં વર્ષ પ્રથકૃત્વની સ્થિતિવાળો થાય છે. અને મોક્ષ ગતિમાં જાય છે. તેથી જઘન્ય કાળની સ્થિતિને લઈને ૩૩ તેત્રીસ સાગરે પમ અને બે વર્ષ પૃથફવથી અધિક કહી છે. તથા જે ઉત્કૃષ્ટ સ્થિતિ બે પૂર્વકેટિ અધિક ૩૩ તેત્રીસ સાગરોપમની કહી છે. તે પણ બે પૂર્વ કેટિની ઉત્કૃષ્ટ રિથતિવાળા મનુષ્ય ભવને આશ્રય કરીને કહેલ છે. આ રીતે મનુષ્યના બે ભવ અને સર્વાર્થસિદ્ધ દેવ ભવ એ રીતે ત્રણ ભને આશ્રય કરીને કાયસંવેધ કહેલ છે. “પાર્થ કાવ જજ્ઞો આ રીતે તે જીવ આટલા કાળ સુધી મનુષ્યગતિનું અને સર્વાર્થસિદ્ધ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૫૦