________________
ઉત્પન્ન થાય છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેમને કહે છે કે-હે ગૌતમ ! તેઓ નરયિકોમાંથી આવીને સનકુમારના પર્યાયપણાથી ઉત્પન્ન થતા નથી, તથા દેવામાંથી આવીને સનકુમારના પર્યાય રૂપથી પણ ઉપર થતા નથી. પરંતુ પંચેન્દ્રિય તિર્યંચ નિકમાંથી અને મનુષ્યગતિમાંથી આવીને જ તેઓ સનકુમાર દેવના પર્યાયપણાથી ઉત્પન્ન થાય છે. અહિયાં શક પ્રભા પૃથ્વીના નારકેને અતિદેશ કયાં સુધી ગ્રહણ કરવું જોઈએ? એ આશયથી સૂત્રકારે “નાવ ' એ પ્રમાણે કહ્યું છે. વાવ યાવત્ “જકારણકવાણાકથાનિર્જિવિચતિરિવણ િ મતે !” હે ભગવન્ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા પંચેન્દ્રિયતિર્યંચ નિવાળા જે મણિ કમાણુ કારકિરણ' જે જ સનસ્કુમાર દેવોમાં ઉત્પન્ન થવાને ગ્ય છે. તે કેટલાકાળની સ્થિતિવાળા સનસ્કુમાર દમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-અજના પરિમાળાના મવારકાવાસાણા શેર વારવા માળિયવ્યા” હે ગૌતમ! આ સંબંધમાં પરિમાણ વિગેરે બાકીના દ્વારનું કથન ભવાદેશ સુધી સીધમ સ્વર્ગમાં ઉત્પન્ન થનારા પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચના કથન પ્રમાણે જાણવું જોઈએ. જેમકેતે કેટલા કાળની રિથતિવાળાઓમાં ઉત્પન થાય છે? આ પ્રશ્નનો ઉત્તર એવો છે કે તે જઘન્યથી બે સાગરોપમની સ્થિતિવાળા સનસ્કુમારોમાં અને ઉત્કૃષ્ટથી સાત સાગરોપમની સ્થિતિવાળા સનકુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે. હે ભગવન્ એવા તે જી જે સનસ્કુમાર દેવેમાં ઉત્પન્ન થાય છે, તે તેઓ એક સમયમાં કેટલાં ઉત્પન્ન થાય છે? આ પ્રકારના પરિમાણ દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે-હે ગૌતમ ! એવા તે જ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે, વિગેરે સઘળું કથન સૌધર્મ સ્વર્ગના કથન પ્રમાણે જ સમજવું. પરંતુ “નવર ગારકિરૂં સંવેદું જ કાળકના’ સનકુમારની સ્થિતિ અને સનકુમારને કાયસંવેધ પિતાના ભવની અપેક્ષાથી સૌધર્મ સ્વર્ગના દેવની અપેક્ષાથી જુદા છે. તેમ સમજવું. “વા જ અઘળા જાન્ન જાજ્ઞિો મા જ્યારે તે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળે તિર્યંચ ગતિ વાળો જીવ જઘન્ય કાળની રિથતિવાળે થાય છે, અને સનકુમાર દેવગતિમાં ઉત્પન્ન થવાને ચગ્ય હોય છે, “તાહે તિ, રિ નમg Gર સેવાઓ બારિસ્ટા’ તે સમયે આદિના ત્રણે ગામોમાં કૃષ્ણ, નીલ, કાપત તેજેશ્યા. અને પત્રલેશ્યા એ પાંચ લેશ્યાઓ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જઘન્ય સ્થિતિવાળે તિર્યંચનિક જવ કે જે સનસ્કુમાર દેવ ગતિમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, જઘન્ય સ્થિતિના સામર્થ્યથી કૃષ્ણ વિગેરે ચાર લેશ્યાઓ પૈકી કઈ એક વેશ્યોમાં પરિણત થઈને મરણ સમયમાં પલેશ્યાને
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૪૩