________________
હવે ગૌતમસ્વામી તેઓ ની સંખ્યા જાણવાની ઈચ્છાથી પ્રભુને એવું પૂછે છે. કે–તે મંતે ! નવા ૦' હે ભગવન્ એવા તે જ એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? ‘ારાં નફા સિહુ વવજ્ઞમાળ” હે ગતમ! તિષ્ક દેવોમાં ઉત્પન્ન થવાવાળા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનિક જીવોના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણેનું કથન અહિયાં પણ કહેવું જોઈએ. અર્થાત સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થવાવાળા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞા પંચેન્દ્રિય તિર્યંચ ચાનિકાના સંબંધમાં પણ કહેવું જોઈએ. પરંતુ જ્યોતિ કેના પ્રકરણ કરતાં અહિંના આ પ્રકરણમાં જે જુદાપણું છે, તે આ પ્રમાણેનું છે. “નવ સરિ’ સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થનારા પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા જ સમ્યક્ દૃષ્ટિવાળ પણ હોય છે, “મિરરકાતિકી વિ’ મિથ્યા દૃષ્ટિવાળા પણ હોય છે. પરંતુ “નો ક્યુમિરઝારિરી તેઓ મિશ્ર દષ્ટિવાળા દેતા નથી. “બાળી વિ’ અનાળી વિ' તેઓ જ્ઞાની પણ હેય છે, અને અજ્ઞાની પણ હોય છે. “ નાના હો અને તેના નિયમ' તેમની જ્ઞાન દશામાં નિયમથી બે જ્ઞાન હોય છે, અને અજ્ઞાન દશામાં નિયમથી અજ્ઞાન હોય છે. “જી હાં જિગાવ' તેમની સ્થિતિ જઘન્યથી એક ૫૫મની છે. તથા “કોરે સિનિ પરિ ગોવનારું ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. “gવં કgબંધો વિ’ સ્થિતિના કથન પ્રમાણે અહિં અનુબંધ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમને અને ત્રણ પલ્યોપમને છે. શેર જે બાકીનું પરિમાણ વિગેરે દ્વારે સંબંધી બીજુ તમામ કથન જતિષ્ક પ્રકરણમાં જે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે છે. નવરં વાળેિ કનૈof a ત્રિશોરમા' પરંતુ કાળની અપેક્ષાથી કાયસંવેધ જઘન્યથી બે પલ્યોપમને કહ્યો છે. તેમાં એક પપમ તિર્યંચભવ સંબંધી છે. અને બીજો પલ્યોપમ દેવભવ સંબંધી છે “શોરેof ઝઘ૪િળાવમા' ઉત્કૃષ્ટથી તે કાયવેધ ૬ છે પલ્યોપમન છે, તેમાં ત્રણ પલ્યોપમ દેવભવ સંબંધી છે, અને ત્રણ પલ્યોપમ મનવ્ય સંબધી છે. આ કમથી ૬ છ પલ્યોપમવાળો ઉત્કૃષ્ટથી આ કાયસંવેધ થઈ જાય છે. “gaફર્થ કાવ જ્ઞા’ આ રીતે તે જીવ આટલા કાળ સુધી પંચેન્દ્રિય તિર્યંચ ગતિનું અને સૌધર્મદેવ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણે આ પહેલે ગમ છે ?
‘ણો જેવા કવાuિતુ રાવજો' અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંtી પંચેન્દ્રિય તિર્યંચ જેનિક જીવ જ્યારે જઘન્ય કાળની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થવાને કે યોગ્ય હોય છે, ત્યારે તે સંબંધમાં “gg a ra આ પહેલા ગામમાં કહેલ કથન પ્રમાણેનું કથન જ કહેવું જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧ ૩૬