________________
કે અહિયાં કાયસંવેધ કાળની અપેક્ષાથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી વર્ષ પૃથ. કુલ અધિક ૩૩ તેત્રીસ સાગરોપમને છે, અહિયાં કાયસંવેધના કાળમાં જે વર્ષ પૃથકત્વ વધારે કહેલ છે, તે વર્ષ પૃથફત્વ રૂપ જઘન્ય મનુષ્ય ભવની આયુષ્યને મેળવીને કહેલ છે. કેમકે-તે વર્ષ પુથત્વ રૂપ જઘન્ય આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન થયેલ છે. “gવરૂચ નાવ જેવા” આરીતે તે જીવ આટલા કાળ સુધી સવથ સિદ્ધ દેવગતિનું અને મનુષ્ય ગતિનું સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમના ગમન કરે છે એ રીતે આ બીજે ગમ કહ્યું છે. રા
તો રે રોણાટ્ટિપુ લાવનો’ જ્યારે તે સર્વાર્થ સિદ્ધદેવ જ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, ત્યારે પણ “પણ જોર વત્તાવા આ પહેલા ગમમાં કહ્યા પ્રમાણેનું જ કથન અહિયાં કહેવું જોઈએ. કરાળ કાયસંધના સંબંધમાં જ વિલક્ષણ પણું છે. એજ વાત “નવ ધારાदेसेणं जहन्नेणं तेत्तीसं सागरोवमाई पुवकोडीए अमहियाई उक्कोसेण वि તેરી સાજોવા જુદા કોરા કાફિયા” આ સૂત્રપાઠદ્વારા બનાવેલ છે. અહિયાં કાળની અપેક્ષાથી જઘન્યથી પૂર્વકેટિ અધિક ૩૩ તેત્રીસ સાગરેપમને કાયસંવેધ છે. અને ઉત્કૃષ્ટથી પણ તે પૂર્વકેટિ અધિક ૩૩ તેત્રીસ સાગરોપમને છે. અહિયાં ઉત્કૃષ્ટથી અને જઘન્યથી જે કાયસંવેધનું પ્રમાણું કહેલ છે. તેમાં પૂર્વકેટિની આયુષ્યવાળા મનુષ્યમાં તેના ઉત્પાદને લઈને કહેલ છે. કેમકે તે ત્યાં એક પૂર્વકેટ કાળ સુધી રહ્યો છે. જેથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યની આયુષ્યને મેળવીને કાયસંવેધ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક પૂર્વકેટ અધિક ૩૩ તેત્રીસ સાગરોપમને કહેવ છે. પાડ્યું જાય રે’ આ રીતે તે જીવ આટલા કાળ સુધી એ સર્વાર્થ સિદ્ધ દેવ ગતિનું અને મનુષ્ય ગતિનું સેવન કરે છે. અને એવા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણેને આ ત્રીજો ગમ કહ્યો છે. ૧૩
અહિયાં અન્યત્ર બતાવ્યા પ્રમાણેના નવ ગમે થતા નથી. પરંતુ પહે લાના ત્રણ જ ગમે થાય છે. કેમકે આમાં જઘન્ય સ્થિતિને અભાવ હોય છે. જેથી મધ્યના ત્રણ ગમો થતા નથી. એજ વાત “gs ને સિનિ નન’ આ સૂત્રપાઠથી સૂત્રકારે પ્રગટ કરેલ છે. આ રીતે અહિયાં પ્રથમના જ ત્રણ ગમે થાય છે. “રેલા 1 મuiરિ' શેષ-અન્તના અને મધ્યના ૩-૩ ત્રણ ત્રણ ગમે એટલે કે છ ગમે થતા નથી, આ કથનનું તાત્પર્ય એ છે કે સર્વાર્થ સિદ્ધના દેવે અજઘન્ય અનુકૂટ સ્થિતિવાળા હોય છે. આ કારણે જઘન્ય સ્થિતિના અભાવમાં મધ્યના ત્રણ ગમે અને ઉત્કૃષ્ટ સ્થિતિના અભાવમાં છેલા ત્રણે ત્યાં થતા નથી.
“વં મં?! સેવં અરે ! સિ” હે ભગવન મનુષ્ય ગતિમાં એવી સદંડકમાં રહેલા છના ઉત્પાત વિગેરે-વિષયમાં આ૫ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહાં છે,
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧ ૨૦