________________
દ્વારા પ્રગટ કરેલ છે. આ સૂત્રપાઠથી એ સમજાવ્યું છે કે અહિયાં છા અને નવમા ગમમાં પરિમાણ દ્વારમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ જીવ ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જી ઉત્પન્ન થાય છે. ત્રીજા ગમમાં ઔવિક વૃશ્વિકાચિકેમાંથી જે જીવ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેઓ ઉત્કૃષ્ટથી સંખ્યાત સંખ્યાત જ હોય છે, જે કે સંમૂ૭િમના સંગ્રહથી મનુએ અસંખ્યાત થઈ જાય છે, તે પણ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા પૂર્વ કેટિની આયુષ્યવાળા મનુષ્ય સંખ્યાત જ હોય છે. અને પંચેન્દ્રિય તિર્યચનિકે અસંખ્યાત પણ હે ય છે. એજ રીતનું કથન છઠ્ઠા અને નવમા ગમેમાં પણ પરિમાણુના સંબંધમાં સમજવું એવી રીતે ત્રીજા, છઠ્ઠા, અને નવમા ગમમાં પરિમાણનું કથન સૂત્રકારે પિતેજ જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહેલ છે. પરંતુ પહેલા, બીજા, ચેથા પાંચમા, સાતમા, અને આઠમા આ ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી પરિમાણ કહ્યું નથી. જેથી આ ગામોમાં પંચેન્દ્રિય તિર્યંચના ગમમાં તે જે પ્રમાણે કહેલ છે. એ જ પ્રમાણેનું કથન સમજવું.
“જ્ઞા અg -નાટ્રિો માટે આ સૂત્રપાઠથી પરિમાણુ શિવાથના દ્વારમાં પણ જે જુદા પણું છે, તે પ્રગટ કરેલ છે. જ્યારે પૃથ્વીકાયિક સ્વયં જઘન્ય કાળની સ્થિતિને લઈને ઉત્પન્ન થાય છે, “તારે ઘઢમામ શશ્નવાપરથા કિ ૩થાવ ત્યારે તેના મધ્યના ત્રણ ગમોમાંના પહેલા ગમમાં–ૌધિકોમાં ઉત્પન્ન થવાપણામાં અધ્યવસાય પ્રશસ્ત પણ હોય છે અને અપ્રશસ્ત પણ હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-જ્યારે જઘન્ય સ્થિતિવાળા પૃથ્વિકાયિક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, ત્યારે તેને અધ્યવસાય પ્રશસ્ત હોય છે. અને જ્યારે તે જઘન્ય કાળની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે. ત્યારે તેને અપ્રશસ્ત અધ્યવસાય હોય છે. વિતિચામણ કણસ્થા તથા મધ્યના બીજા ગમમાં જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિકની જઘન્ય સ્થિતિવાળા મનુષ્યમાં ઉપત્તિ થવાથી તેને અપ્રશસ્ત અધ્યવસાય હોય છે. “ત્તરચનામ અવંતિ ત્રીજા ગામમાં જ ઘન્ય સ્થિતિવાળા પૃથ્વિકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનમાં ઉત્પત્તિ થવાથી તેને પ્રશસ્ત અધ્યવસાય હાય છે. “ સં રેવ રિાતા આ રીતે અધ્યવસાય શિવાયનું બીજા તમામ દ્વારે સંબંધી કથન પંચેન્દ્રિય તિયચનિકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે. લો
હવે સૂત્રકાર અપકાયિક વિગેરેમાંથી મનુષ્યના ઉત્પાતનું કથન અતિદેશથી કરે છે. “ આawારૂણહિં તો” આ સૂત્રાશથી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવન જે અપ્રકાયિકોમાંથી આવીને જીવ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, તે તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ પહેલાના પ્રકરણના અતિદેશથી કહે છે કે
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૦૭