________________
ભાને પ્રહણ કરવા રૂપ છે. 'તિરું વુિં જ કાને ના' તથા સ્થિતિ અને ક ળ દેશ પણ જુદા જુદા છે. “પર્વ તાળવે વિ' સૌધર્મ વૈમાનિક દેવની જેમ ઈશાનદેવ સંબંધી બધા દ્વારનું કથન કહેવું જોઈએ. અર્થાત્ સૌધર્મ દેવના પ્રકરણમાં જે પ્રમાણે બધા દ્વારોનું કથન પૃથ્વીકાચિકેના પ્રકરણમાં કહ્યા પ્રમાણેનું કહેલ છે, એજ રીતે ઈશાન દેવના પ્રકરણમાં પણ પૃથ્વિકાયિક ઉદેકામાં કહ્યા પ્રમાણે બધાજ દ્વાર સંબંધી કથન કરવું જોઈએ. તથા નવર' ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા જે જુદ પણ બતાવવામાં આવ્યું છે, તેજ જુદાપણું અહિયાં સૌધર્મ પ્રકરણ પ્રમાણે સમજવું. “વધ પાળે ખેf ગવરેસા વિ ગાયપારસરવા સરવાણા ” આ કમથી સૌધર્મ દેવના પ્રકરણમાં કહેલ પ્રકારથી–બાકીનું કથન પણ સનકુમારથી આરંભીને સહસ્ત્રાર સુધીના દેવેનો ઉત્પાત પથેન્દ્રિયતિર્થં ચ મેનિકોના સંબંધમાં કહેવું જોઈએ પરંતુ પહે લાના કથન કરતાં જે જુદાપણું છે, તે “નવ જાણor Tઠ્ઠા ગોળાફંડળે અવગાહના સંબંધમાં છે, અર્થાતુ-અવગાહના-સંસ્થાન પદમાં જે અવગાહના કહી છે એજ અવગાહના અહિયાં પણું કહી છે. આ અવગાહના સંસ્થાન પદ પ્રજ્ઞાપના સૂત્રનું ૨૧ એકવીસમું પદ છે. તેમાં આ અવગાહના આ પ્રમાણે કહી છે. “મવાવાળોલોજીના સર હૃતિ રથની સાન રે (૯ો ચ ટુ ના ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક, અને સૌધર્મ તથા ઈશાન આ દેના ભવ-ધારણીય અવગાહના સાતરત્નિ પ્રમાણની છે તથા સનકુમાર અને મહેન્દ્ર દેવલોકમાં, બ્રહ્મલેક અને લાન્તકમાં મહાશુક અને સહસારમાં અને આનત, પ્રાણત, આરણ અને આગૃત આમાં એક એક રતિન કમ કરવાથી ત્યાં ત્યાંની અવગાહના થાય છે. આ રીતે સ્વનિત કુમાર અને મહેન્દ્ર દેવકમાં વધારણીય અવગાહના ૬ છ રત્નિ પ્રમાણની છે. બ્રહ્યલોક અને લાતક દેવલોકમાં તે ૫ પાંચ રાત્નિ પ્રમાણ છે. મહાશુક્ર અને સહસ્ત્રાર દેવકમાં તે ૪ ચાર રનિ પ્રમાણ છે. તથા આનત, પ્રાણુત, આરણઅને અચુત આ દેવલેકમાં તે ૩ ત્રણ શક્તિ પ્રમાણની છે. આ રીતે આ અવગાહના પ્રમાણનું કથન ભવધારણીય અવગાહનાની અપેક્ષાથી કહેલ છે. એજ રીતે એક એક રનિ કમ થવાથી નવ ગ્રેવેક દેમાં બે રાત્રિ પ્રમાણ ભવધારણીય અવગાહના થાય છે. અનુત્તરે પાતિક દેવેમાં એક શનિ પ્રમાણ ભવધારણીય અવગાહના થાય છે. અહિં પંચેન્દ્રિયતિર્યંચ નિ કોમાં અસુરકુમારથી લઈ. સહસ્ત્રાર દેવલોક સુધીના દેવેની ઉત્પત્તિ થાય છે. તેથી તેનો અધિકાર છે. આનતથી લઈને અનુત્તરપપાતિક સુધીના દેની અહિયાં ઉત્પત્તિ થતી નથી. તેથી તેને અધિકાર નથી.
લેશ્યા દ્વારની અપેક્ષ થી–ક્ષિા સfમામ હિંમોug u mષ્ઠ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૦૧