SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણ, વિગેરે પહેલા કન્દરૂપથી ઉત્પન્ન થઈ ચૂક્યા છે,” આ કથન સુધીના પ્રશ્નોત્તર વાક્ય વાળું કન્દ પ્રકરણ પણ અહિયાં કહી લેવું. એજ પ્રકારે અહિયાં કોદ્દેશક, ત્વદેશક, શાદ્દેશક, ફલેદ્દેશક અને બીજેશક પણ કહી લેવા. આ રીતે વંશ વર્ગ પ્રમાણે મૂળથી લઈને બીજ જીવ સુધીના દસ ઉદેશાઓ અહિયાં કહેવામાં આવ્યા છે. વંશવર્ગની અપેક્ષાએ આના કન્દ પ્રકરણમાં કોઈ પણ જાતની વિલક્ષણતા નથી. સુ. ૧ જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકવીસમા શતકને છક્કો વર્ગ સમાસ ૨૧-૬ હરિત વનસ્પતિ જીવો કે ઉત્પાદ આદિ કાકથન સાતમા વર્ગને પ્રારંભછઠ્ઠા વર્ગમાં બૉરિર' વિગેરે રૂપ તૃણ વનસ્પતિના સ્વરૂપનું કથન કરીને અને મૂળ વિગેરેમાં ઉત્પન્ન થનારા જીવની ઉત્પત્તિ વગેરે પ્રગટ કરીને હવે સૂત્રકાર હરિત (લીલી) વનસ્પતિની જાતની જે અબ્રરૂહ વિગેરે રૂપ વનસ્પતિ છે, તે વનસ્પતિના મૂળરૂપે ઉત્પન્ન થનારા ઇવેના ઉત્પાદ વિગેરે બતાવવા માટે સાત વર્ગ પ્રારંભ કરે છે–સાતમા વર્ગનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“ગદ અંતે ! અહમદ ઈત્યાદિ ટીકાથ–બાદ મતે !' હે ભદત “ રમકડ-વાચન હરિતા તંતુકા ” અજરૂહ, વાયણ, હરિતક, તંદુલીયક, તૃણ, વત્થલ, રિક, મારિકા, બિલી, પાલકી, દગપિપલી, દઊં. સ્વસ્તિક, શાકમંડુકી, મૂલક, સરસવ, અંબિલ શાક અને જયંતગ, આ વનસ્પતિના મૂળ રૂપે જે જી ઉત્પન્ન થાય છે, તેઓ ત્યાં ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? જે વનસ્પતિ પૃથ્વીને ફાડીને ઉગે છે તેવી વનસ્પતિ અબ્રરૂહ કહેવાય છે, તેને ભાષામાં છત્રક કહે છે. જંગલના પ્રદેશોમાં ચોમાસામાં છત્રીના આકાર જેવી થાય છે. જ્ઞાન! આ શાક વિશેષનું નામ છે, હરિતક એ પણ એક જાતના શાક વિશેષનું નામ છે. જેને ભાષામાં તાંદલિયાની ભાજી કહેવામાં આવે છે તેને અહિયાં શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૮૨
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy