________________
પર્વવાલે વનસ્પતિ મેંરક્ષ આદિ વનસ્પતિકે ઉત્પાદાદિ કા નિરૂપણ
પાંચમા વર્ગને પ્રારંભ ચેથી વર્ગમાં વાંસ વગેરે વનસ્પતિમાં જીવેના ઉત્પાત વિગેરેનું નિરૂપણ કરીને હવે પર્વની વનસ્પતિ જાતીના જે ઈશ્ન-સેલડી વગેરે વનસ્પ તિઓ છે, તેના જીના ઉત્પાત વિગેરે બતાવવા માટે પાંચમા વર્ગનું કથન કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે.-“હ મરે! હું ઈત્યાદિ
ટીકા–“ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે- મરે! વહુ પાદિયા' હે ભગવાન સેલડીથી લઈને નલ સુધીના જે પર્વ-ગોઠવાળી વનસ્પતિ છે, તે વનસ્પતિના મૂળ રૂપથી જે જે ઉત્પન્ન થાય છે, તે જ જવા!
જો!િ રાવ નંતિ તે છે ત્યાં ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે તિયમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અગર મનુષ્યમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા તેમાંથી આવીને ત્યાં ઉપન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-“gવં દેવ પણamો તવ રથ જિ મૂઢારિયા રહ ર ” હે ગૌતમ! દસ ઉદ્દેશાવાળા વંશવર્ગમાં જે પ્રમાણેનું વર્ણન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું તમામ વર્ણન મૂળથી લઈને બીજ સુધીના દશ ઉદ્દેશાઓથી અહિંયાં પણ કરી લેવું. અર્થાત્ વંશવર્ગમાં જે પ્રમાણે મૂલ, કન્દ, રકંધ, છાલ, ડાળ, કંપળ, પત્ર, પુખ ફળ અને બીજ આ નામેવાળા દસ ઉદ્દેશાઓ કહ્યા છે, એજ રીતે આ પાંચમાં વર્ગમાં પણ આજ પ્રમાણેના દસ ઉદ્દેશાઓ કહ્યા છે. તે તે તમામ ઉદ્દેશાઓ અહીયાં સમજી લેવા. વંશવગું કરતાં આ વર્ગમાં જે. વિશેષપણું છે, તે “નવરં વંધુરેણે કેવા વવવનંતિ” સ્ક દેશકમાં દેવેની ઉત્પત્તિ એ વિશેષ પ્રકાર કહ્યો છે. અર્થાત્ દૃશકમાં એટલે કે ઈસુ (સેલડી), સંબંધી સ્કંધે દેશામાં દેવોની ઉત્પત્તિ કહી છે, વંશ વર્ગના દશ ઉદ્દેશાઓમાં તે કઈ પણ સ્થળે દેવોની ઉત્પત્તિ થતી નથી “ત્તાસિ સેક્ષાણો’ ઈબ્રુસેલડી વગેરેના સ્કંધમાં દેવેની પણ ઉત્પત્તિ થાય છે. તે દેવામાં ચાર લેશ્યાના સદભાવને લઈને તે જ ચાર વેશ્યાવાળા હોય છે. તેમ સમજી લેવું. લેશ્યા સંબંધી ભંગો પહેલા કહ્યા પ્રમાણે ૮૦ એંસી થાય છે. આ કથન શિવાયનું તમામ કથન વંશવર્ગ પ્રમાણે જ છે સૂ.
પાંચમો વર્ગ સમાપ્ત ૨૧. પા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૮૦