________________
અવર જવરના કાળ અલગ અલગ હૈાય છે. બધાના સાળ સરખા હાતા નથી. આ તમામ પ્રભુ શાલી ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે, તેથી ત્યાંથી સમજી લેવુ. આહારના વિષયમાં તેઓના આહાર દ્રવ્યની અપેક્ષાએ અનન્ત પ્રદેશવાળા દ્રવ્ય રૂપ હાય છે, તેની સ્થિતિ જઘન્યથી એક અન્તર્મુહૂતેની છે, અને ઉત્કૃષ્ટથી એ વર્ષોંથી લઈને ૯ નવ વર્ષ સુધીની છે. આ અળસી વગેરેના મૂળના જીવાને વેદના, કષાય, અને મારણાન્તિક એમ ત્રણ સમુદ્લાતા હોય છે. તેએ મારણાન્તિક સમુદ્દાતથી સમવહત-સમુદ્ધાત વાળા થઈને પણ મરે છે, અને સમહત થયા વિના પણ મરે છે. ઉવ્રુત્ત ઉધ્વ ગમનવાળા થઇને તેઓ તિય ચામાં અને મનુષ્યેામાં ગમન કરે છે, હું ભગવત્ જેટલા પ્રાણા છે, જેટલા ભૂતા છે, જેટલા જીવા જેટલા સર્વા છે, તે મા શુ પહેલાં અળસી વગેરેના મૂળના જીવરૂપથી ઉત્પન્ન થયા છે ? હા ગૌતમ ! સધળા પ્રાણ, સઘળા ભૂત, સઘળા જીવે, અને સઘળા સÕા, તે બધા પહેલાં અળસી વિગેરેના મૂળના છવરૂપે અને અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકેલા હૈય છે, આ રીતે આ છેલ્લા કથન સુધી શાલી વિગેરેના મૂળના પ્રકરણની માફક આ બંધુ ગ્રંથન સમજવુ. એજ રીતે મૂળની જેમ અળસી વિગેરેના કન્દ, સ્ક ંધ, છાલ, ડાળી, કૂંપળ અને પાન સ''ધી સાતે ઉદ્દેશ એમાં પણ સમજવું. મૂળના ઉદ્દેશા પ્રમાણે પુષ્પ ઉદ્દેશે પણ સમજવા, તેમાં વિશેષપણું ફક્ત એટલું જ છે કે-અળસી વિગેરેના જે પુષ્પા હૈાય છે, તેમાં દેવે પણ ઉત્પન્ન થાય છે, કેમકે દેવાની ઉત્પત્તિ શુમસ્થાનામાંજ હાય છે, અશુભસ્થાનેામાં થતી નથી. પુષ્પદ્દેશકમાં ચાર લેફ્યાએ! હાય છે, અને તેના ૮૦ એસી ભ'ગો થાય છે. શરીરની અવગાહના જઘન્યથી આંગળના અસખ્યાતમાં ભાગ પ્રમાણ વાળી હાય છે, ઉત્કૃષ્ટથી અવગાહના બે આંગળથી લઇને નવ આંગળ સુધીની હાય છે. આ પ્રમાણેનું આ તમામ કથન મૂલાદેશક પ્રમાણે પુષ્પદ્દેશકમાં પણુ સમજવુ. જે રીતે અળસી વિગેરે વનસ્પતિ જીવાને પુષ્પદ્દેશક કહેલ છે, એજ રીતે તેના ફળદ્દેશક અને બીન્નેદેશકના પ્રકરા પણ સમજવા. ।। સૂ ૧૫
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘ!સીલાલજી મહારાજ કૃત ‘ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકવીસમા શતકના ત્રીજો વર્ગ સમાસ ાર્૧-૩ ।
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
5
७८