________________
ઉત્કૃષ્ટથી બે આંગળથી લઈને નવ આંગળ સુધીની કહી છે. આ શિવાયનું બાકીનું બધુ કથન મૂદ્દેશક પ્રમાણે પુપેદ્દેશમાં પણ સમજવું એજ રીતે પુષેિશક પ્રમાણે જ ફળાદેશક અને બીજો દેશક પણ સમજી લેવા માસૂલા
૨૧ માં શતકમાં બીજે વર્ગ સમાપ્ત છે ૨૧-૨
ઔષધિ-વનસ્પતિ અતસી આદિ કે મૂલાદિગત જીવોં કા નિરૂપણ
ત્રીજો વર્ગને પ્રારંભ ઉદ્દેશાઓ સાથે બીજા વર્ગનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ઔષધિરૂપ વનસ્પતિ જાતિના અતસી (અળસી) વિગેરે ધાન્ય વિશેનું નિરૂપણ કરવા માટે ત્રીજા વર્ગનું કથન છે. આ ત્રીજા વર્ગનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. ક મરે! લાગણી” ઈત્યાદિ
ટીકાર્થ –ગૌતમ સ્વામીએ આ સૂત્રથી પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવદ્ અલસી, કસુમ્બ, કેદ્રવકેદરા, કાંગ, રાલ, તુવર કેતુસા, સણુ અને સરસવ અને મૂળાના બી આ વનસ્પતિના મૂળ રૂપે જે જી ઉત્પન્ન થાય છે, તે જ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–“g uથ જિ મૂરિયા ફુલ ૩r wવ સાળ નિવવેસં તવ માળિયવં' હે ગૌતમ! આ વિષયમાં પણ શાલિ ઉદ્દેશામાં કહ્યા અનુસાર મૂલ વિગેરે સંબંધી દસ ઉદેશાઓ પૂરે પૂરો કહેવા જોઈએ. કહે. વાનું તાત્પર્ય એ છે કે-વનસ્પતિ વિશેના મૂળ રૂપથી જે જીવ ઉત્પન્ન થાય છે, તે જીવે ત્યાં કયાંથી એટલે કે કઈ યોનીમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
નારકીમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા તિયાથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યમાંથી આવીને ત્યાં ઉત્પન થાય છે ? અથવા દેશમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! શાલી વિગેરેના મૂળમાંથી ઉત્પન્ન થનારા જીના આવવા વિગેરે શાલી પ્રકરણમાં દશ ઉદેશાઓ દ્વારા જે પ્રમાણેનું વર્ણન કર્યું છે, તેજ પ્રમાણેનું તે તમામ ઉતપાત વિગેરે અહિયાં પણ મૂલ, કન્દ, સ્કંધ, શાખા-ડાળ – છાલ, પવાલ-કંપળ પત્ર-પાન, પુષ્પ, ફળ અને બી સંબંધી દશઉદ્દેશાઓ દ્વારા વર્ણન કરી લેવું આ રીતે અત સી–અળસી વિગેરે વનસ્પતિ વિશેના મૂળ રૂપથી ઉત્પન્ન થનારા છ કયાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ તિયામાંથી અથવા મનુષ્યમાંથી આવીને તે જીવે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
७६