________________
"
6
બન્નેળ અને મુકુન્ત કોલેળ સંલગ્ન હારું' હે ગૌતમ તે જીવે, શાલી ત્રીહી વગેરેમાં જઘન્યથી એક અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી અસખ્યાત કાળ સુખી રહે છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે- એ ન મરે ! साली - वीही- गोधूम - जब अव जवगमूलगजीवे पुढवीजीचे હે ભગવન્ જો શાદી—ત્રીહી—ઘઉ-ચવ યવક-ના મૂળના છàા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થઈ જાય અને 'पुणरवि खाली वीही गोधूम जवजवजवक- मूलग जोवेत्ति केवइय હારું સેવેલા ’ફરી તે શાલી ત્રીહી. ઘઉં જવ જેવ જવકના મૂળના જીવા અને તે તે એ રીતે ત્યાં કેટલા સમય સુધી રહે-કેટલા કાળ સુધી ગમનઆગમન કરે ? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે- શાલી વિગેરેના મૂળમાં રહેલા જીવ જો પૃથ્વીકાયકામાં ઉત્પન્ન થઈ જાય અને પછી પૃથ્વીકાયિકની પર્યાયને છેડીને ફરીથી મૂળરૂપે ઉત્પન્ન થઈ જાય તે તેઓ આ રીતે કેટલા સમય સુધી મૂળરૂપથી રહી શકે છે ? અને તે પછી કેટલા કાળ સુધી ગમનાગમન-આવજા કર્યાં કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- વ ગાઇવ્ઝુલે ' હે ગૌતમ આ વિષયમાં ૧૧ અગીયારમા શતકના ઉપલ ઉદ્દેશામાં જે પ્રમાણે કહ્યું છે, એજ રીતનું કથન અહીયાં પણ સમજવું. ભવના ઉદ્દેશથી જધન્યથી એ ભવ ગ્રહણ કરેલ છે. તથા ઉત્કૃષ્ટ અસખ્યાત ભવ ગ્રહણ કરેલ છે. કાલના ઉદ્દેશથી જધન્ય એ અન્તમૃદ્ભૂત ગ્રહણ કરેલ છે. અને ઉત્કૃષ્ટ અસખ્ય કાળ છે. એટલાકાળ સુધી અને ભવ સુધી તે ત્યાં 'एएणं अभिलावेणं जाव मणुस्सजीवे ગમનાગમન-આવજા કરતા રહે છે. એજ રીતે આ પ્રમાણેનું કથન પણ સમજવું કે–તે શાલી વિગેરેના મૂળમાં રહેલા જીવા જો અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય,-એ-ત્રણ ચાર ઈન્દ્રિય અને પાંચ ન્દ્રિય તિય ઇંચ, મનુષ્યના જીવરૂપે ઉત્પન્ન થઈ જાય છે, અને ફરી તેએ શાલી વિગેરેના મૂળમાં જીવરૂપથી ઉત્પન્ન થાય છે, તે આ હાલતમાં ત્યાં તેઓની સ્થિતિ અને અવર જવર કેટલા સમય સુધી રહે છે? આ તમામ કથન અગીયારમાં શતકના પહેલા ઉત્પન્ન ઉદ્દેશામાં કહેલ આલાપકના પ્રમાણે સમજવા તેના પ્રકાર આ પ્રમાણે છે.-મસૂકાય તેજસ્કાય, અને વાયુકાય જીવસ'ખ'ધી જે સૂત્ર છે, તેમાં પૃથ્વીકાયની માફક તે અકાય વિગેરે ભવની અપેક્ષાએ જઘન્યથી એ ભવ ગ્રહણ સુધી અને ઉત્કૃષ્ટથી અસ`ખ્યાત ભવ ગ્રહણ સુધી ત્યાં રહે છે. અને અવર-જવર કરતા રહે છે. કાળની અપેક્ષાએ જધન્ય એ અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી અનન્તકાળ સુધી જે વનસ્પતિને કાળ છે, ત્યાં રહે છે, અને ગમનાગમન-અવર જવર કરે છે. એ ઇંન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય,
"
भ० २८
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૬૪