________________
આ ષટ્રકની જે રાશી-ઢગલે હોય છે તે ષક સમર્શત કહેવાય છે, આ કથનનું તાત્પર્ય એ છે કે-એક સમયમાં જે ઉત્પન્ન થાય છે, તેને જે ઢગલે છે, તે જે છ પ્રમાણુવાળે હેય તે તે ઢગલે ષક સમાજીત કહેવાય છે, ને ષટ્રક-કાને જે અભાવ છે, તે ને ષટ્રક કહેવાય છે. એવું તે ને ષટ્રક એકથી લઈને પાંચ સુધી હોય છે. એજ રીતે બીજે પણ સમજી લેવું. એવા આ પાંચ વિકલ્પ રૂપ પ્રશ્નોવાળા નૈરયિકો હોય છે? આ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જોરમા ! હે ગૌતમ! અરેરાયા છાણમવિકાસ ’િ નારકી ષક સમજીત પણ હોય છે, “નો ઝરમરિયા વિ” ને ષક સમજીત પણ હોય છે. “દા ૨ નો છળ ૨ સમષિના વિ' એક ષકથી અને એક નો ષકથી પણ સમજીત હોય છે. “હિ એ રમાિયા વિ' અનેક ષકની સંખ્યાથી સમજીત–ઉત્પન થાય છે તથા “ઝ ૨ નો વળ છે સમન્નિવા જ અનેક પકેથી અને એક ને ષટ્રકથી પણ ઉત્પન્ન થાય છે, આ રીતે આ પાંચ વિકલ્પવાળા નૈરયિકે હેય છે, કેમકે એકથી લઈને અસંખ્યાત સુધીના નારક વિગેરેની એક સમયમાં ઉત્પત્તિ સંભવે છે. તથા વાસંખ્યાત નારક વિગેરેમાં પણ જ્ઞાનીએ ષકેની વ્યવસ્થા કરી છે. એજ આશયથી પૂર્વોક્ત પાંચે વિકોને પ્રભુએ ઉત્તરના રૂપમાં સ્વીકાર કર્યો છે
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે તે વેળાં મંતે g ગુદા નેરા છwામડિયા વિ” હે ભગવન્ આપ એવું શા કારણે કહે છે કે નારકીયે ષક સમજીત છ સમુદાયરૂપે ઉત્પન્ન થનાર પણ હોય છે, યાવત અનેક ષકથી અને એક ને ષકથી પણ સમજીત હોય છે, અહિયાં યાવત્પદથી રો ઘણીતાર' પર જ સમતારૂ” શ સમર્ષિતાઃ” આ બીજા ત્રીજા અને ચેથા વિકપે ગ્રહણ કરાયા છે. આ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુ કહે છે કે'गोयमा! जेणे नेरइया छक्कएणं पवेसणएणं पविसंति, ते णं नेरइया छक्कसम. કિનારે' જે નૈરયિકે ષક પ્રવેશનકથી પ્રવેશ કરે છે–અર્થાત છ સંધ્યાથી પ્રવેશ કરે છે, તે નૈરયિકે ષક સમર્શત કહેવાય છે, “ of Rા કા नेणं एक्केण वा दोहिं वा तीहि वा, उनकोसेणं, पंचएणं पवेसणएणं पविसंति તે નેફા નો છમકાવાર” જે નરયિક જઘન્યથી એક અથવા બે અગર ત્રણ પ્રવેશનથી અને ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશનકથી પ્રવેશ કરે છે. તે નરયિકે ન ષક સમજીત કહેવાય છે. “ of Rયા go જીરજut, अन्नेण य जहन्नेणं, एक्के ग वा दोहि वा तीहिवा, उक्कोसेणं पंचएणं पवेस. tu mવિત્તિ સે ને રૂથા વા નો છળ જ સમકિયા” જે નારકી એક ષથી તથા બીજા જઘન્ય એક અથવા બે અથવા ત્રણ પ્રવેશ તકથી તથા ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશનકથી પ્રવેશ કરે છે, તે નારકીયે એક ષક
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૪૩