________________
નૈરયિકો કે ઉત્પાદ આદિ કા કથન
“નેચા of fઇ રહ્નજિયા જરૂરંજિયા' ઈત્યાદિ
ટીકાથ– સંજિયા' આ વાક્યમાં કતિપદ સંખ્યા વાચક છે, આ વિષયમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે હે ભગવાન નારકીય જીવે િવિયા' એક સમયમાં શું સંખ્યાતરૂપે ઉત્પન્ન થાય છે? કે જજિયા અસંખ્યાત અગર અનંત ઉત્પન્ન થાય છે ? અહિયાં અકતિ શબ્દ સંખ્યાને નિષેધ કરનાર છે. તેથી અસંખ્યાત અને અનત ગ્રહણ કરાયા છે. “અવત્તદત્તાતંરિચા” અથવા સંખ્યાત અસંખ્યાતરૂપથી અવક્તવ્ય હોવાને કારણે અવક્તવ્ય સંચિત હોય છે? અર્થાત્ એક સમયમાં એક જ ઉત્પન્ન થાય છે? કેમકે જે એક હોય છે, તે સંખ્યાત, અસંખ્યાત એ બનેથી વક્તવ્ય હેતા નથી. બે થી લઈને શીર્ષપ્રહેલિકા સુધીની સંખ્યામાં જ સંખ્યાત એવે વ્યવહાર થાય છે. અને શીર્ષપ્રહેલિકાની આગળ અસં. ધ્યાત એવે વ્યવહાર થાય છે જેથી એકજ “શવાસંતિ પદથી કહેવાયેલ છે. આ એકથી “ગોરાથી જે સંચિત થયેલ હોય છે, તે અવ. તવ્ય સંચિત કહેવાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જયમા” હે ગૌતમ ! ને રુજિયા વિ શકgવંચિ કિ બવત્તાવારંવા ’િ નારકીય કતિ સંચિત પણ હોય છે, અકતિ સંચિત પણ હોય છે, અને અવક્તવ્ય સંચિત પણ હોય છે. આ રીતે નારકીય જે ત્રણ પ્રકારના હોય છે. અર્થાત્ જે બીજ ગતિથી આવીને એક જ સમયમાં એક સાથે અનેક છ નારકીય રૂપથી ઉત્પન્ન થઈ જાય છે, એવા તે નારકી કતિ સંચિત કહેવાય છે. એવા કતિ સંચિત નારકીયે બે થી લઈને શીર્ષપ્રહેલિકા સંખ્યા સુધીના ત્યાં ઉત્પન્ન થયા કરે છે. એ જ પ્રમાણે જે શીર્ષ પ્રહેલિકા સંખ્યાથી પર (આગળ) નારકીય રૂપથી જીવ ઉત્પન્ન થતા રહે છે, તેઓ અકતિ સંચિત કહેવાય છે. આ અતિ સંચિત સંખ્યાતથી પર હોવાને કારણે અસંખ્યાત રૂપથી સંચિત હોય છે. તથા ત્યાં કેટલાક નારક એવા પણ હોય છે. કે જે એક સમયમાં એક એક કરીને ઉત્પન્ન થતા હોય છે. તેથી પ્રભુએ ગૌતમસ્વામીને એવું કહ્યું છે કે-હે ગૌતમ! નારકીયે કતિ સંચિત પણ હોય છે, અકતિ સંચિત પણ હોય છે, અને અવક્તવ્ય સંચિત પણ હોય છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“રે જેને કાર વત્તાવા સંવિચાર વિ” હે ભગવન આપ એવું શા કારણથી કહે છે કે-નારકીયે કાત સંચિત પણ હોય છે. અતિ સંચિત પણ હોય છે, અને અવક્તવ્ય સંચિત પણ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૩૮