________________
જોઈએ, પરંતુ ચ્યવનને જ પ્રયોગ કરે જોઈએ. ‘ઉત્પત્તિ અને ઉદ્વર્તના જીવની જે થાય છે, તે પિતે કરેલા કર્મના ઉદયથી જ થાય છે. -ઈશ્વરના પ્રભાવથી થતી નથી. આજ વાત બતાવવા માટે હવે સૂત્રકાર ઋદ્ધિ વિગેરે રૂપે આગળના પ્રકરણને પ્રારંભ કરતાં પ્રશ્નોત્તર રૂપમાં પ્રગટ કરે છે.– વૈરા મરે!” હે ભગવાન નારકીય જ “ સારૂઢીપ વવનંતિ” શું પિતાના સામર્થ્યરૂપ ત્રાદ્ધિથી નરકમાં ઉત્પન્ન થાય છે ? અથવા “ઢિી રૂવવ વંતિ પરની-ઈશ્વર-કાળ-સ્વભાવ વિગેરે રૂપ બીજાના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જો મા ! મારી ” ઈત્યાદિ હે ગૌતમ ! નારક નરકમાં પોતાના સામર્થ્ય રૂપ રૂદ્ધિથી જ ઉપન થાય છે. બીજાની અદ્ધિથી ઉત્પન્ન થતા નથી. કહેવાને ભાવ એ છે કે નારક જીવ નરકમાં ઉત્પન્ન થાય છે, તે ઉત્પત્તિમાં અન્ય-ઈશ્વર-કાળ વિગેરેની શક્તિ તેમાં કારણરૂપ હેતી નથી. પરંતુ નારક છએ પિોતે કરેલ કર્મરૂપ પિતાનું જ સામર્થ્ય કારણ છે. તેથી જ નારક ત્યાં ઉત્પન્ન થાય છે. જે ઈશ્વરાદિના પ્રભાવથી નરક વિગેરેમાં નારકની ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તે ઈશ્વરમાં વિષમ પણ અને નિર્દયપણાની આપત્તિ ઉપસ્થિત થશે. જેથી પિતાની શક્તિથી જ નરકમાં નારકની ઉપરી થાય છે. બીજાની શક્તિથી નહીં એજ માનવું ચગ્ય જણાય છે. “a sa માળા” આજ રીતનું કથન ઉત્પત્તિના વિષયમાં વૈમાનિક સુધીના ૨૩ તેવીસ દંડકમાં પણ સમજવું અર્થાત્ એકે ન્દ્રિયથી લઈને વૈમાનિક સુધીના છ નારકની માફક પિતાના સામર્થ્યથી જ ઉત્પન્ન થાય છે. બીજાના સામર્થ્યથી નહીં.
હવે સત્રકાર ઉદ્વર્તાનામાં પિતાનું સામર્થ્ય જ ઉપયોગી છે એ વાત બતાવવા પ્રશ્નોત્તરરૂપે કથન કરે છે, અને ચા અરે ! જ આરટીઇ સાવક્રુતિ પરિટી કવાર્ટૂતિ’ હે ભગવન નૈરયિક જીવ શું પોતાના સામર્થ્યથી ઉદ્ધર્તન કરે છે? કે બીજાના સામર્થ્યથી ઉદ્વર્તન કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયા! મારી ૩૩વર્ટૂરિ નો પરિવ' હે ગૌતમ નારક જીવ પિતાના સામર્થ્યથી જ ઉદ્વર્તન કરે છે. બીજાના સામર્થ્યથી કરતા નથી. અર્થાત્ નારક ઇવેનું જે આ મરણરૂપ પર્યાયવાળું ઉદ્વર્તન છે, તે તેઓની શક્તિથી જ થાય છે, બીજાના સામર્થ્યથી થતું નથી. “ કાર વેળા ” આજ રીતે એકેન્દ્રિયથી લઈને વૈમાનિક સુધીના બધા દંડકેને સંગ્રહ થઈ જાય છે. તથા જે રીતે નારક વેનું ઉદ્વર્તન પિતાના સામર્થ્યથી જ થાય છે બીજાના સામર્થ્યથી થતું નથી. એ જ રીતે એકેન્દ્રિ થી લઈને વૈમાનિક સુધીના ઇવેનું ઉદ્વર્તન પણ પિતાપિતાના સામર્થ્યથી જ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪