________________
સોપમ નિરૂપક્રમ આયુષ્ય વાલે જીવોં કા નિરૂપણ દસમા ઉદ્દેશાના પ્રારંભ
નવમા ઉદ્દેશામાં ચારણેાના વિષયમાં કથન કરવામાં આવ્યું છે. આ ચારણ સોપકમ (નિમિત્તકારણથી જેના નાશ અગર કમ થઇ શકે) આયુષ્યવાળા અને નિરૂપક્રમ (કમ ન કરી શકાય તેવુ) આયુષ્યવાળા હોય છે. પરંતુ દેવ, નૈયિક, અસખ્યાત વની આયુવાળા ભાગભૂમિના જીવ અર્થાત્ નારકી, દેવતા તથા અસખ્યાત વર્ષની આયુવાળા યુગલિક, ઉત્તમપુરુષ અને ચરમશરીરી એ બધા અનપવર્ષાયુષ્ય-નિરુપક્રમ આયુવાળા હાય છે. તે આ સાપક્રમ અને નિરૂપમ આયુના સબધને લઇને આ ૧૦ દસમાં ઉદ્દેશામાં જીવનું નિરૂપણ કરવામાં આવશે. એજ કારણથી આ દસમા ઉદ્દેશાને પ્રારભ કરવામાં આવે છે. નીયા ળ અંતે! જોવામકથા॰' ઇત્યાદિ
ટીકા —ળીયા ળ અંતે! સોવરમાયા નિવામાચા' આ સૂત્રથી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયુ` છે કે હે ભગવન્ જીવ સેાપક્રમ આયુ વાળા હાય છે ? કે નિરૂપક્રમ આયુવાળા હાય છે? અકાલ માણુનુ નામ ઉપક્રમ છે, જે જીવાના આયુના ઉપક્રમ ખડ્ગ, વિષ, અગ્નિ, જલ, વિગેરેથી નિર્જરાવાળા કરવામાં આવે છે. તે જીવ સેાપક્રમ આયુવાળા કહેવાય છે, અને તેથી જુદા આયુવાળા જીવ નિરૂપક્રમ આયુવાળા કહેવાય છે. આ સબધમાં નીચે પ્રમાણે એ ગાથાઓ છે‘ લેવા નેચા વ, ચ' ઇત્યાદિ આ ગાથાનું તાત્પય એ છે કે દેવ, નારકી અસખ્યાત વષૅની આયુવાળા ભાગભૂમિએ તિય"ચ, મનુષ્યજીવ, ઉત્તમપુરુષ અને ચરમશરીરી આ બધા નિરૂપક્રમ યુવાળા હાય છે. અર્થાત્ વિષ, શસ્ત્રાદિના પ્રયાગથી તેની ભુલ્યમાન (ભાગવાતી) આયુ વચમાં છેદાતી કે ભેદાતી નથી, તેનું જેટલું આયુષ્ય ડાય છે, એટલું આયુષ્ય પુરૂ' થઈને સમાપ્ત થાય છે. કાઇપણુ નિમિત્તથી ઓછુ થઇને સમાપ્ત થતું નથી. આ સિવાયના બીજા જેટલા સ`સારી જીવા હોય છે, તેએ સેાપક્રમ અને નિરૂપમ એ મને પ્રકારની આયુવાળા હાય છે.
આ પ્રમાણે ગૌતમસ્વામીએ જે આ પ્રશ્ન કર્યાં છે કે જીવ સેક્રમ આયુવાળા હોય છે ? કે નિરૂપક્રમ આયુવાળા હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોચમાં ! લીવા સોવામાયા વિ॰' ઈત્યાદિ હૈ ગૌતમ ! જીવ સેાપક્રમ આયુવાળા પણ હોય છે અને નિરૂપક્રમ આયુવાળા પણ હાય છે. આ રીતના એ આયુવાળા જીવ હાય છે.
આ રીતે સામાન્ય જીવમાં સેાપક્રમ આયુષ્યપણું. અને નિરૂપક્રમ આયુષ્યપણાનું કથન કરીને હવે જીવ વિશેષની અપેક્ષાથી આ કથન કરવામાં આવે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવુ પૂછ્યું છે કે-Àાળ પુછા હૈ ભગવત્ નૈયિક જીવ સેાપક્રમ આયુવાળા હોય છે ? કે નિરૂપક્રમ યુવાળા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેન્ફે ગૌતમ ! નારકીય
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૩૨