________________
કુનવાલલટ્વિન્નુ॰' તે જધન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા નાગમારામાં ઉત્પન્ન થાય છે. અને ‘વોલેન' ઉત્કૃષ્ટથી ‘ફેમૂળ તો પત્નિઓનમ॰' તે કઈક ઓછા એ પલ્યાપમની સ્થિતિવાળા નાગકુમારામાં ઉત્પન્ન થાય છે. 'एवं जहेब असुरकुमारेसु उववज्जमाणरस सच्चेव लद्धी निरवसेसा नवसु गमમુ' આ રીતે અસુરકુમારામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય મનુષ્યના સબંધમાં જે રીતે કથન કયું છે, એજ રીતનું કથન અહિયાં નવે ગમેમાં કહેવુ જોઈએ. અસુરકુમાર પ્રકરણમાં રત્નપ્રભા પ્રકરણને અતિદેશ (ભલામણુ) કહ્યો છે. જેથી આ કથન માટે રત્નપ્રભા પ્રકરણુ જોઇ લેવું જોઈએ. અર્થાત્ રત્નપ્રભાના તે પ્રકરણ અનુસારનું કથન અહિ સમજવું, અહિ અવગાહના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ ગબ્યૂતિ (ત્રણ ગાઉ) પ્રમાણુ છે. ‘નવર નાળામાયિકો '' લાળન્ના' આ પ્રકરણુમાં નાગકુમારની સ્થિતિ અને તેને ક્રાયસ વેધ કહેવા જોઈએ. તેવં મંતે ! તેવું મળે ! ત્તિ' હું ભગવન્ આપ દેવાનુપ્રિયે જે આ નાગકુમારાવાસમાં પર્યાસ વિગેરે સન્ની મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થવાને ચૈાગ્ય જીવેાના સંબંધમાં કહ્યું છે, તે તમામ કથન સ^થા સત્યજ છે. કેમકે જે આપ્ત વચને હૈય છે તે દરેક પ્રકારે સત્યતાથી ઓતપ્ર।ત જ હાય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી અને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પેાતાને સ્થાને બિરાજમાન થયા. સૂ. ૧૫
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી શ્વાસીલાલજી મહારાજકૃત ‘‘ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચેાવીસમા શતકના ત્રીજે ઉદ્દેશે। સમાસ ૫૨૪-૩ા
સુવર્ણકુમારાદિ કે ઉત્પાત આદિ કા કથન
ચેથા ઉદ્દેશાથી ૧૧ અગીયારમાં ઉદ્દેશાના પ્રારંભ—
ત્રીજા ઉદ્દેશામાં નાગકુમારાવાસમાં ઉત્પન્ન થવાને ચગ્ય જીવેાના ઉત્પાદ વિગેરેના વિચાર કરીને હવે સૂત્રકાર આ ચાથા ઉદ્દેશાથી લઈને ૧૧ અગીયારમા ઉદ્દેશા સુધી સુવર્ણ કુમાર વિગેરેના ઉત્પાદ વિગેરેના વિચાર કરવા માટે ચેાથા વિગેરે ઉદ્દેશાઓના પ્રારંભ કરે છે. આ સંબધથી આવેલ ચેાથા વિગેરે ઉદ્દેશાઓને પ્રારભ કરવા માટે તેઓ નીચે પ્રમાણે સૂત્રપાઠ કહે છે‘ગણેલા યુવનકુમારાડું નાવ નિયઝુમારા' ઈત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૮૯૩