________________
રોગ્ય છે તે તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! તે જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિ વાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકેટની સ્થિતિવાળા નાગકુમારામાં ઉત્પન્ન થાય છે. હે ભગવન તે જ એક સમયમાં નાગકુમારાવાસમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! એવા નાગકુમારાવાસમાં એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉકૃછથી સંખ્યાત ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્પાત, પરિમાણું દ્વાર પ્રગટ કરીને સંહનન દ્વારમાં એ બતાવવામાં આવ્યું છે કે–તેઓને વજી ઋષભનાશચ સંહનન હોય છે. શરીરની અવગાહના અહિંયાં ત્રણે ગમેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પાંચસે ધનુષ પ્રમાણવાળી હોય છે. તેનું શરીર સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું હોય છે. કૃષ્ણ, નીલ, કપોત, અને તેજલેશ્યા એ પહેલી ચાર લેશ્યાએ અહીં હેય છે. તે જ સમ્યગ્દષ્ટિ અથવા મિશ્રદષ્ટિ વાળા હોતા નથી. પરંતુ મિથ્યા દષ્ટિવાળા જ હોય છે. તેઓ જ્ઞાની હતા નથી પરંતુ મતિ અજ્ઞાન અને મૃત અજ્ઞાન એ બે અજ્ઞાન વાળા હોય છે. તેઓ મનાયેગ, વચન અને કાયાગ એ ત્રણ પ્રકારના રોગવાળા હોય છે. ઉપગ દ્વારમાં તેઓ સાકાર અને અનાકાર એ બંને પ્રકારના ઉપયોગ વાળા હોય છે. સંજ્ઞા દ્વારમાં તેઓ આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ એ ચાર પ્રકારની સંજ્ઞાવાળા હોય છે. કષાય દ્વારમાં તેના કોઈ વિગેરે ચારે પ્રકારના કપાયે હોય છે. સમુદ્રઘાત દ્વારમાં તેઓને વેદના, કષાય અને માર. શાન્તિક એ ત્રણ સમુદ્દઘાત હોય છે. તે છે સમુદ્દઘાત કરીને પણ મારે છે. અને સમુદ્રઘાત કર્યા વિના પણ મરે છે. તેઓને સાતા અને અશાતા એમ અને પ્રકારની વેદના હોય છે. તેઓ સ્ત્રી અને પુરુષ વેદવાળા હોય છે. નપુંસક વેદ વાળ હેતા નથી. અહિં રિથતિ જઘન્યથી સાતિરેક પૂર્વ કેટિની અને ઉત્કૃષ્ટથી પણ સાતિરેક પૂર્વકટિ પ્રમાણુ હોય છે. તેઓનું અધ્યવસાય સ્થાન-આત્મ પરિમાણ પ્રશસ્ત અને અપ્રશસ્ત અને પ્રકારનું હોય છે, અનુબંધ જ ઘન્યથી અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકાટિ પ્રમાણ છે. કાયવેધ -ભવની અપેક્ષ થી બે ભવગ્રહણ રૂપ છે. અને કાળની અપેક્ષાથી તે જ ઘન્યથી દસ હજાર વર્ષ અધિક સાતિરેક પૂર્વકાટિ રૂપ છે. અને ઉત્કૃષ્ટ તેથી સાતિરેક બે પૂર્વકેટિ રૂપ છે. આ રીતે તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી મનુષ્ય જીવ આ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંશી મનુષ્ય જીવરૂપ ગતિનું અને નાગકુમારગતિનું સેવન કરે છે. તથા એટલા જ કાળ સુધી તે મનુષ્યગતિમાં અને નાગકુમારગતિમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણેને આ પહેલે મધ્યમત્રિકને આદિથી ચેાથે ગમ કહ્યો છે.
એ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંસી મનુષ્ય જો જઘન્ય કાળની
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૯૦