________________
અને ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉની હાવાથી અંતર વાળી થાય છે. તથા તમે ઓવાળા અનેળ રમૂળા તો પાયા' ત્રીજા ગમમાં શરીરની અવગાહના જધન્યથી કઇંક આછી ગદ્યૂત પ્રમાણુ અને ઉત્કૃષ્ટથી ત્રણ ગબૂત પ્રમાણવાળી છે. રેસ તે લેવ' આ રીતે શરીરની અવગાહના કરતાં બાકીનું તમામ કથન જે પ્રમાણે તિયચ ચેાનિવાળા જીવાના નાગકુમારોમાં ઉત્પત્તન થવા સંબધી પ્રકરણના ત્રણ ગમામાં કહ્યુ` છે. તેજ પ્રમાણે છે. આ રીતે ઔશ્વિક વિગેરેના ત્રણ ગમા પ્રગટ કરીને હવે સૂત્રકાર પાંચમા, અને છઠ્ઠો ગમ પ્રગટ કરવા ‘તો શ્વેષ ગવળા' ઇત્યાદિ સૂત્રનું કથન કરે છે –આ સૂત્રપાતથી તેઓએ એ સમજાવ્યુ` છે કે-અસખ્યાત વષઁની આયુષ્યવાળા તે 'જ્ઞી મનુષ્ય કે જે જઘન્ય સ્થિતિથી ઉત્પન્ન થયા છે, તે જો નાગકુમારાવાસમાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, તે તેના પણ ત્રણ ગમેમાં ના તઘ ચેર્ અસુમારેપુ કય જનમાળાસ્ત્ર તહેવ નિવૅલેસ' અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને ચેાગ્ય અસંખ્યાત વર્ષોંની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યેાના પ્રમાણે કથન કહેવુ' જોઇએ. અર્થાત્ જઘન્ય કાળની સ્થિતિવાળા સજ્ઞી મનુષ્યાને કે જે અસ ંખ્યાત કાળની સ્થિતિ. વાળા છે, અને અસુરકુમારોમાં ઉત્પન્નાને ચૈગ્ય છે, તે સબધમાં જે પ્રમાણે ત્રણ ગમે કહ્યા છે. એજ રીતે ત્રણ ગમે! અહિયાં પશુ કહી લેવા જોઈએ. જઘન્ય કાળની સ્થિતિવાળા અસખ્યાત વર્ષની આયુષ્યવાળા સ`જ્ઞી મનુષ્યની સાથે અસુરકુમારના ઉત્પન્ન થવા વિષેના પ્રકરણમાં અસુરકુમાર પ્રકરણમાં કહેલ તિય ચ ચેાનિવાળાને કે જે જઘન્ય કાળની સ્થિતિવાળા છે. એવા અતિદેશ કર્યાં છે. તે અનુસાર એ ત્રણ ગમે આ પ્રમાણે છે. હે ભગવન્ જે અસંખ્યાત વષઁની આયુષ્યવાળા સ'ની મનુષ્ય નાગ કુમારોમાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે તે તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં હું ગૌતમ ! તે જઘન્યથી ઢસ હજાર વર્ષની સ્થિતિ વાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકાર્ટની સ્થિતિવાળા નાગકુમારામાં ઉત્પન્ન થાય છે. હે ભગવન્ તે જીવેા એક સમચમાં નાગકુમારાવાસમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! એવા જીવે નાગકુમારાવાસમાં એક સમયમાં જન્યથી એક અથવા એ અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃ પૃથી સખ્યાત ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્પાત, પરિમાણુ દ્વાર પ્રગટ કરીને સહનન દ્વારમાં એ ખતાવવામાં આવ્યુ છે કે-તેઓને વ ઋષભનાશચ સહનન હાય છે. શરીરની અવગાહના અહિયાં ત્રણે ગમેામાં જધન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પાંચસેા ધનુષ પ્રમાણવાળી હોય છે. તેઓનું શરીર સમચતુરસ્ર સસ્થાનવાળું હોય છે. કૃષ્ણુ, નીલ, કાપાત, અને તેોલેશ્યા એ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૮૯