________________
ઉદ્દેશીને કહેલ છે. કેમકે એવા તિર્યંચોજ આ પ્રકારની આયુષ્યવાળા હોય છે. અને એ જ પિતાની આયુના સમાન દેવાયુને બંધ કરનાર હોય છે. તેથી તેઓને ઉત્પાદ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોમાં જ થાય છે. તથા “વો. Rળ તિ િવજિગોરમારૂં ઉત્કૃષ્ટથી ત્રણ પપમની તેમની આયુ કહી છે. આહી જે આ ઉત્કૃષ્ટ આયુ ત્રણ પપમની કહી છે, તે દેવકર વિગેરેના અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિર્યંચોને ઉદ્દેશીને કહે છે. આ ત્રણ પપમની આયુષ્યવાળા પણ દેશેન બે પાપમની આયુષ્યને બંધ કરે છે.કેમકે તેઓ પિતાની આયુષ્યની સરખી આયુષ્યને બંધ કરે છે. વધારે આયુષ્યને બંધ કરતા નથી. “ તું વેવ નાવ મવદ્યોત્તિ’ બાકીનું ભવાદેશ સુધીનું તમામ કથન આ સ્થિતિ કથનના વિષય શિવાયનું પહેલા ગામના કથન પ્રમાણે જેમનું તેમ સમજવું. “રા ' કાય સંવેધમાં કાળની અપેક્ષાએ તે જઘન્યથી દેશને ચાર પલ્યોપમનું છે, અને ઉત્કૃષ્ટથી તે કાયસંવેધ રેલૂ નારૂં વંર વિમરું કંઈક કમ પાંચ પલ્યોપમનું છે. એ રીતે એટલા કાળ સુધી તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા જીવ કે જે નાગકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે એ તિર્યંચ ગતિનું અને નાગકુમાર ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગતિ અને આગતિ-અવર જવર કસ્ત રહે છે. આ રીતે આ પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા જીવને કે જે નાગકુમારાવાસમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, તે સંબંધી ઔધિક ત્રીજે ગમ કહ્યો છે. ૩
આ રીતે પહેલા ત્રણ ગમેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર બીજા ત્રણ ગમોનું નિરૂપણ કરતાં બીજા ત્રણ ગમ પૈકી તેને પહેલે ગમ પ્રગટ કરે છે. “વો વેવ બcવા નવાણિયો ભગવન અસંખ્યાત કાળની સ્થિતિ વાળે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ એનિવાળ જીવ કે જે જઘન્ય વર્ષની સ્થિતિથી ઉત્પન્ન થયે છે, અને તે નાગકુમારના આવાસમાં નિવાસમાં ઉત્પન્ન થવાને ગ્ય છે. તે તે સંબંધમાં પણ “ત્તિ વિ. જમgયું તેના ત્રણે ગમેમાં “વ અકુરકુમારેલુ ઉગ્રવકમાણસ ગન્નાઈટ્ટિફચર૪ તવ નિરરસં' અસુરકુમારોમાં ઉત્પન્ન થવાવાળા જ ઘન્ય કાળની સ્થિતિવાળા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંશી પચેન્દ્રિય તિર્યંચ ચેનિવાળા જીવના કથન પ્રમાણેનું તમામ કથન પુરેપુરૂં સમજવું. આ કથન અસુરકુમ ના પ્રકરણમાં કહેલ છે તે અસુરકુમારોનું પ્રકરણ આ પ્રમાણે છેતે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી પંચેન્દ્રિય તિવચ નિવાળે જીવ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૮૪