________________
સંખ્યાત ઉત્પન્ન થાય છે. આ નરકમાં જવાવાળા જેને ૬ છએ સંહના હોય છે. જઘન્યથી શરીરની અવગાહના આંગળ પ્રથકૃત્વની હોય છે. અને ઉત્કૃષ્ટથી પણ આગળ પૃથક્વની હોય છે. એ જ રીતે આ જીવોને ત્રણ જ્ઞાન અને ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે. અને પહેલાના પાંચ જ સમુદ્રઘાત હોય છે. જઘન્ય સ્થિતિ વાળાઓને આહારક સમુદ્યાત હોતે નથી. પરંતુ તેઓને પહેલાના પાંચ જ સમુદ્ ઘાતે હેય છે. એટલે કે વેદના, કષાય મારણાન્તિક વૈક્રિય અને તેજસ. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કટ રૂપથી માસ પૃથકૃત્વ પ્રમાણ જ હોય છે. આ પૂર્વેક્ત કથન શિવાય બકીનું તમામ કથન પહેલા ગમ પ્રમાણે સંસી પંચેન્દ્રિય તિર્યંચ થાનિકે ની જેમ જ ભવાદેશ સુધી સમજવું, ચેથા ગમ કરતાં કાલાદેશમાં જે જુદાપણું આવે છે, તેને સૂત્રકારે પોતે જ “રા' ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રગટ કરેલ છે. જે આ પ્રમાણે છે. વાળ કાળની અપેક્ષાએ તે જઘન્યથી માસ પૃથકૃત્વ અધિક દસ હજાર વર્ષ સુધી અને ઉત્કષ્ટથી “afહું માપપુહિં મહિયારું ચાર માસ પૃથકૃત્વ અધિક “રત્તાછતાં વાસણા ચાળીસ હજાર વર્ષ સુધી તે મનુષ્ય ગતિનું અને નરક ગતનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તેમાં ગમનાગમન કરે છે.
એ પ્રમાણે આ પાંચમો ગમ છે. જે સાહિg કરવાનો તે જઘન્ય સ્થિતિવાળે મનુષ્ય જ્યારે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નાકમાં નારકની પર્યાયથી ઉત્પન્ન થવાને ચગ્ય હોય છે, તો તે “gણ વિ જો આ સૂત્રપાઠ અનુસાર જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા નરયિકમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમા
ને તે પહેલા કહેલે ગમ અહિયાં કહી લે. એજ રીતે તે નારકાવાસમાં એક સમયમાં કેટલા જ ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેઓને કહે છે કે-હે ગૌતમ ! ત્યાં એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ જીવ સુધી ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત છે ત્યાં ઉત્પન્ન થાય છે. આ બિન પણ શિવાય બીજુ તમામ કથન-પ્રશ્નોત્તર વિગેરે રૂપનું કથન-પહેલા ગમમાં કહ્યા પ્રમાણે છે. તેમ સમજવું. તથા અવગા હના, સમુદુઘાત, જ્ઞાન, અજ્ઞાન, રિયતિ અને અનુબંધ એ દ્વારમાં પહેલા ગમ કરતાં જે ભિન્નપણું છે, તે તમામ ચોથા ગમમાં કહેલ શૈલી પ્રમાણે છે. અને બાકીનું સંહનન વિગેરેનું તમામ કથન ભવદેશ સુધી પહેલા ગામના કથન પ્રમાણે જ સમજવું. તથા કાળની અપેક્ષાએ અહિયાં જે જુદાપણુ છે. તે સૂત્રકાર પોતે જ “Hai' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરે છે. તેઓ આ વિષયમાં એમ કહે છે કે-તે જીવ કાળની અપેક્ષાથી “gોળ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧પ૦