________________
શેના શબ્દોને પ્રવેશ કરવામાં આવ્યું છે. પરંતુ શર્કરામભા વિગેરે બીજી પૃથ્વીમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્ને પ્રકારના કથનમાં સાગરેપમ શબ્દનેજ પ્રયાગ કરે. જોઈએ. રત્નપ્રભા સંબંધી નવ ૯ ગમની સમાનતાવાળા ઇતર પૃથ્વીના નવ ગમે છઠ્ઠી પૃથ્વી સુધીજ જાણવા. એજ વાત “gવં જ્ઞાા છઠ્ઠી પુત્રવત્તિ' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. અર્થાત્ શર્કરામભાથી લઈને છઠ્ઠી તમા પૃથ્વી સુધી ત્યાંના છના બધાજ ગમે રતનપ્રભા અને શર્કરામભાના જીના કથન પ્રમાણે છે. પરંતુ અહિયાં તે કથન કરતાં જે ભિન્નપાણ છે તેને સૂત્રકાર “રવાં' ઈત્યાદિ પાઠ દ્વારા પ્રગટ કરે છે. તે આ પ્રમાણે છે -नवरं नेरइयठिई जा जत्थ पुढवीए जहन्नुक्कोसिया सा तेणं चेव कमेणं चट
it wાયન્ના તેઓ આ પાઠ દ્વારા એ સમજાવે છે કે-જ્યાં જેટલી નયિ. કની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહી છે, તેને તે જ પ્રમાણે ચાર ગણી કરવી જોઈએ. કઈ પૃથ્વીમાં કેટલી રિથતિ છે ? એજ વાત હવે આ બે ગાથાથી સૂત્રકાર બતાવે છે-“સાર રિચ ઈત્યાદિ પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં એક સાગરોપમની સ્થિતિ છે. બીજી શર્કરા પ્રભા પૃથ્વીમાં ત્રણ સાગરોપમની સ્થિતિ છે. ત્રીજી પૃથ્વીમાં સાત સાગરોપમની સ્થિતિ છે જેથી પૃથ્વીમાં દશ સાગરોપમની સ્થિતિ છે, પાંચમી પૃથ્વીમાં ૧૭ સત્તર સાગરોપમની રિથતિ છે. છઠ્ઠી પૃથ્વીમાં ૨૨ બાવીસ સાગરેપમની સ્થિતિ છે. અને સાતમી પૃથ્વીમાં ૩૩ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે આ ઉકૃષ્ટ રિથતિનું કથન છે. પહેલી પૃથ્વીમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે બીજીમાં જઘન્ય સ્થિતિ છે, બીજી પૃથ્વીની ઉત્કૃષ્ટ રિથતિ ત્રીજી પૃથ્વીમાં જઘન્ય છે. એ જ રીતે થાત્ સાતમી પૃથ્વી સુધી સમજવું પહેલી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. તેને ચાર ગણી કરવાની જે વાત પહેલાં કહી છે, તે કાય. સંવેદમાં કહી છે તેમ સમજવું. જેમકે પહેલી રતનપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની કહી છે. એજ સ્થિતિ કાય સંધમાં ચાર સાગરોપમની થઈ જાય છે. એ જ રીતે બીજી શર્કરામભામાં ત્રણ સાગરોપમની સ્થિતિ કહી છે. તે એજ સ્થિતિ કાય સંધમાં ૧૨ બાર સાગરોપમની થઈ જાય છે, તેથી આ શર્કરા પ્રભા સૂત્રમાં સૂત્રકારે “વોí વાસણા રોગમારું કાયસંવે. ધમાં બાર સાગરોપમની સ્થિતિ કહી છે. એ જ રીતે ચાર સંજ્ઞી તિર્યંચભ
માં પૂર્વકેટિયે ચાર જ છે, એજ ક્રમથી તે ચાર ગણું થાય છે. આજ ચાર ગુણા કરવાની વાત સૂત્રકાર પોતે જ પ્રગટ કરવાના અભિપ્રાયથી નીચે પ્રમાણે સૂત્રપાઠ કહે છે. વાસ્તુપમાણ પુરવીર અઠ્ઠાવીd સાવવમારૂં સTનિચા મવ આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે એજ કહ્યું છે કે-વાલુકાપ્રભા નામની નરક પૃથ્વીમાં સાત સાગરોપમની જે સ્થિતિ કહેવામાં આવી છે, તેને ચાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૩૭