________________
માષપર્ટી આદિ વનસ્પતિ કે મૂલ આદિ જીવોં કે ઉત્પતિ આદિ કા નિરૂપણ
પાંચમા વર્ગને પ્રારંભ ચોથા વર્ગનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ક્રમ પ્રાપ્ત પાંચમા વર્ગનું નિરૂપણ કરે છે–તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“બમરે ! માતાની’ ઈત્યાદિ
ટીકાર્થ–ગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછયું છે કેહે ભગવન “માસાની ગુપની નવાસિવ રજુ ચ, દારુ, વારિ, भगिणहि किमिरासि भहमुत्था णंगलइ पओयकिण्हा पओलपाढा हरेणुया लोहीणं' માષપણ, મુદ્રણ, જીવક, સરિસવ-સરસવ-કરેણુક, કાકેલી, ક્ષીરકાકેલી, ભંગીનખી, કૃમીરાશી, ભદ્રમુસ્તા, જંગલી, પદકષ્ણા, પડલક, પાઢ, હરેણુકા, અને લેહી આ સાધારણ શરીરવાળી વનસ્પતિ અને બાદર શરીરવાળી વનસ્પતિ છે, આ વનસ્પતિના મૂળરૂપથી જે જીવ ઉત્પન્ન થાય છે, તે જીવે ત્યાં કયાંથી આવીને ઉપન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“u gઘ વ વવ વવા નિરવ શાસુચવાયરિણા હે ગૌતમ! આ વર્ગમાં કહ્યા પ્રમાણે અહિયાં પણ મૂળ વિગેરે ૧૦ દશ ઉદ્દેશાઓ સમજવા. આ રીતે આ માષ પણ વર્ગમાં આલુકવર્ગમાં કહ્યા પ્રમાણે પ્રશ્નોત્તર વિગેરે સમજવા. મૂળદેશકમાં કહ્યા પ્રમાણે કંદ, સ્કંધ, વફ, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ આ બધા ઉદ્દેશાઓ કહી. લેવા. પરંતુ આ માષપણું વર્ગમાં કઈ પણ ઉદ્દેશામાં દેવેની ઉત્પત્તિ કહી નથી. જેથી આ વર્ગ વંશવગ પ્રમાણે જ સમજ. “ રથ , વિ વતુ પત્રના સત્તા માળિયા’ અહિયાં દરેક વર્ગમાં મૂળથી લઈને બીજ સુધીના દસ દસ ઉદ્દેશાઓ થાય છે, એ રીતે પાંચ વર્ગોના કુલ પચાસ ઉદેશાઓ થઈ જાય છે, અહિયાં કઈ પણ વર્ગમાં મૂળ વિગેરે દસ ઉદેશાએમાં દેવની ઉત્પત્તી કહી નથી. જેથી વંશ વર્ગ પ્રમાણે જ અહિયાં ત્રણ લેશ્યાએ કહી છે. બાકીનું તમામ કથન આલુક વર્ગના અંતર્ગત વશવર્ગ અને વંશક વર્ગના અંતર્ગત શાલિક વર્ગ પ્રમાણે જ સમજવું. સેવંમરે! રાપરે ! રિ !” ભાષપણ વર્ગમાં રહેલ જીના ઉત્પાદ–ઉત્પત્તી વગેરે વિષયમાં આ૫ દેવાનું પ્રિયે જે પ્રમાણે કહ્યું છે, તે તમામ કથન સર્વથા સત્ય છે આપ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તપ અને સંયમથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. સૂર ના જૈનાચાર્ય જનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ત્રેવીસમા શતકને ચમો વર્ગ સમાપ્ત ૨૩-પા
છે વીસમું શતક સંપૂર્ણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૦૧