________________
તેવીસવાં શતક કી અવતરણિકા
તેવીસમા શતકને પ્રારભબાવીસમાં શતકનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર અવસર પ્રાપ્ત ૨૩ ત્રેવીસમા શતકનું નિરૂપણ કરવાને પ્રારંભ કરે છે–આમાં સૌથી પહેલા તેઓ આ અધ્યયનના અર્થને બતાવનારી આ ગાથાનું કથન કરે છે.
“આજુય ચ નવો ઈત્યાદિ
ટીકાઈ–આલુક-બટાકા, મૂલક-મૂળા વિગેરે સાધારણ શરીર અને બાદર વનસ્પતિકાયના વિષયમાં દસ ઉદ્દેશાવાળા આલુક નામને પહેલે વગ છે. લેહિત વગેરે અનંતકાય વનસ્પતિના સંબંધમાં દસ ઉદ્દેશાવાળે “હિત' નામને બીજે વર્ગ છે. અવક, કવક વિગેરે અનંતકાય વનસ્પતિના સંબંધના ૧૦ દસ ઉદ્દેશાવાળા “અવક” નામને ત્રીજો વર્ગ છે. પાડા, યુગવાતુંકી, મધુર રસા, વિગેરે વનસ્પતિના સંબંધમાં દસ ઉદેશાવાળા પાઠા નામને ચેથા વર્ગ છે. માણપણ, મુગપણ વિગેરે વેલરૂપ વનસ્પતિના સંબંધમાં દશ ઉદેશાઓ વાળે “માષણ નામને પાંચ વર્ગ છે. આ પ્રમાણે આ ગાથાને અર્થ થાય છે.
આલુકાદિ વનસ્પતિકાય કે જીવ કી ઉત્પતિ આદિ કા નિરૂપણ
પહેલા વર્ગને પ્રારંભ“ત્તિ ના પર્વ વાણી' ઇત્યાદિ
ટીકાર્થ–રાજગૃહનગરમાં ભગવાનનું સમવસરણ થયું પરિષદા ભગવામને વંદન કરવા નગરની બહાર નીકળી ભગવાને ધર્મકથા કહી. ધર્મદેશના સાંભળીને પરિષદ્ પાછી ચાલી ગઈ. તે પછી ગૌતમ સ્વામીએ ભગવાનને વંદન કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને બંને હાથ જોડીને પ્રભુને આ પ્રમાણે પૂછ્યું ઘટ્ટ મતે ” હે ભગવનું “સાસુએ મૂઢા, સિંn૨, ફાસ્ટિ, જણ, જં ચ૦ આલુક-બટાકા, મૂળા, આદુ, હલદર રૂરૂ, કંડરીક, જીરૂ, ક્ષીરવિરાલી-ક્ષીરવિદારી નામનું કદ કિદ્ધિ, કંદ, કૃષ્ણ, કડસુ, મધુ, યલઈ, મધુસિંગી-મધુશંગી-નીરૂહા, સર્પસુગંધા, છિન્નરૂહા, અને બીજરૂહા આ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪