________________
વલ્લી જાતી કે વનસ્પતિ કે મૂલાદિગત જીવોં કે ઉત્પાતાદિ કા નિરૂપણ
છઠા વર્ગને પ્રારંભ પાંચમા વર્ગનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર અવસર પ્રાપ્ત છઠા વલીવેલની જાતના વનસપતિ વર્ગનું નિરૂપણ કરે છે–તેનું સર્વ પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે-“મતે ! પૂરી ” ઈત્યાદિ
ટીકાર્થ– હે ભગવાન પ્રસફલી-પૂસફલિકા, કાલિંગી-તડબુચના બી, બીલું, તુંબડીની વેલ, ત્રપુષ-કાકડીની વેલ એલવાલું કી–સેમની વેલ, તથા પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ ગાથા પ્રમાણે તાડવર્ગમાં કહેલ યાવત્ ધિકેલા કાકિણી, મેકકલી અને અબે દી–આ તમામ વેલેના મૂળરૂપથી જે જીવો ઉત્પન્ન થાય છે, તે જીવે ત્યાં ક્યાંથી આવીને ઉત્પન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે પૂર્વ મૂઝાયા ૨૪ કલા એચત્રા નહીં તાઇવ” હે ગૌતમ! આ વિષયમાં પણ મૂળ વિગેરે સંબંધી દસ ઉદ્દેશાઓ કહેવા, જેમ કે-તાડ વર્ગમાં કહેવામાં આવ્યા છે, આ પ્રકરણમાં વિશેષપણું એ છે કે-ફલેશકમાં ફળની જઘન્ય અવગાહના આગળના અસંખ્યાત ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ધનુષ પૃથક્વની છે. સ્થિતિ બધેજ એટલે કે-મૂલ વિગેરે બધા ઉદ્દેશાઓમાં જઘન્યથી અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ઠથી વર્ષ પૃથફત્વની છે. આ ફેરફારથી બીજુ બાકીનું તમામ કથન તાલ વર્ગ પ્રમાણે જ સમજવું. આ રીતે આ છ વર્ગોમાં એક એક વર્ગના ૧૦–૧૦ દસ દસ ઉદ્દેશાઓ હોવાથી કુલ ૬૦ સાઈઠ ઉદેશાઓ થાય છે.
રેવ સેવં કંસે રિ’ હે ભગવન આ૫ દેવાનુપ્રિયે જે કહ્યું છે તે સર્વ પ્રકારે સત્ય છે. આપનું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી અને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તેઓ તપ અને સંયમથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા સૂ૦૧ નાચાર્ય જૈનધર્મદિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાન બાવીસમા શતકને છઠ્ઠો વર્ગ સમાપ્ત .રર-દા
બાવીસમું શતક સમાપ્ત.
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
८४