SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ એજ રીતે અહિયાં અપહાર સંબંધમાં આ પ્રમાણે કહેવું કે અગથિયા વિગેરે વૃક્ષાના મૂળામાં રહેલા જીવા જો અસખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી પ્રતિસમય અસખ્યાત બહાર કડાડવામાં આવે તે પણ તેઓ તેમાંથી પુરા બહાર કઢ઼ાડી શકાતા નથી, અવગાહના સંબધમાં—તે એની અવગાહના જઘન્યયી આંગળના અસ'ખ્યાતમાં ભાગ પ્રમાણ વાળી અને ઉત્કૃષ્ટથી એ ધનુષથી લઇને નવ ધનુષ સુધીની હોય છે, બંધકના સંબંધમાં મૂળ ગત જીવેા જ્ઞાનાવરણીય વિગેરે આઠ કર્મના અધ કરવા વાળા જ હોય છે, અત્ર'ધક હાતા નથી. એજ રીતે વેદ, ઉદય, ઉદીરણા, લૈશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, ચેાગ, ઉપયાગ, આ દ્વારામાં તથા વર્ષોથી લઈને ઇન્દ્રિય સુધીના દ્વારામાં ઉત્પāાક (શ ૧૧ ઉ. ૧)ના થન પ્રમાણે વર્ણન સમજી લેવું. તે મૂળ ગત જીવા કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે ? એ મૂળના જીવા કાળની અપેક્ષાએ જઘન્યથી એક અંતર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી અસ ખ્યાત કાળ સુધી રહે છે. તે મૂળગત જીવા જો મૂળમાંથી મરીને પૃથ્વિકાય વિગેરમાં જન્મ ધારણ કરે અને પાછા ત્યાંથી મરીને ફરીથી મૂળમાં જન્મ ધારણ કરે, તેા આ પ્રકારથી તેઓ ત્યાં કેટલા કાળ સુધી રહે છે ? અને કળ્યાં સુધી એ રીતે અવર જવર કરતા રહે છે ? અહિયાં પૃથ્વિીકાયથી લઈને મનુષ્ય સુધીમાં બધાને જુદા જુદા રૂપથી ભવ ગ્રહણ કહેલ છે, તે તે તમામ કથન ઉત્પલે દેશમાંથી સમજી લેવું સઘળા પ્રાણા, સઘળા ભૂતા, સઘળા જીવા, સઘળા સર્વે, હે ભગ॰ન્ પહેલાં મૂળના જીવરૂપે ઉત્પન્ન થયા છે ? હા ગૌતમ ! આ બધા પહેલાં અનેક વાર અને અનંત વાર મૂળના જીવરૂપે ઉત્પન્ન થઈ ચૂકયા છે. શાલીવગની અપેક્ષાએ આ કથનમાં એ ફેરફાર છે કેમૂળ, કંદ, સ્કંધ, છાલ, શાખા, આ ઉદ્દેશાઓમાં દેવાની ઉત્પત્તિ થતી નથી. અને પ્રવાલ–કૂંપળ, પાન, ફૂલ, ફળ, અને બીજ આ ઉદ્દેશાઓમાં દેવાની ઉત્પત્તિ થાય છે, આ પ્રમાણે ઉત્પત્તિના સબધમાં ફેરફાર છે. દેવાની ઉત્પત્તિ થવાને કારણે અહિયાં ૪ ચાર લેફ્યા હૈય છે. અહિયાં સ્થિતિ જધન્યથી અંતર્મુહૂતની છે, અને ઉત્કૃષ્ટથી ૧૦ દસ હજાર વર્ષ સુધીની છે. અવગાહના મૂળ અને કંદ એ બે દ્વારમાં ધનુષ્ક પૃથક્ નીજ છે. સ્કંધ, વચા– છાલ અને શાખા-ડાળ આ દ્વારામાં ગબૂત (બે ગાઉ) પૃથક્ત્વની છે. પ્રવાલ અને પત્રમાં ધનુપૃથની છે. પુષ્પમાં હરત પૃથત્વની છે, પત્ર અને બીજ દ્વારમાં આંગળ પૃથની છે.--અવગ હુનાનુ કથન ઉત્કૃષ્ટની અપેક્ષાએ છે. અને જઘન્યની અપેક્ષાએ અવગાહના બધે જ આંગળતા અસંખ્યાત ભાગ પ્રમાણવાળી કહી છે. આ રીતના ફેરફાર શિવાય બીજું-તમામ કથન દશે ઉદ્દેશાઓમાં શાલીવના કથન પ્રમાણે જ છે. આ રીતે અગસ્તીયા વગેરે હું ખીજવાળા ફળના વિષયવાળા આ ત્રીજા વગમાં મૂળ વગેરે સંબંધી દશ ઉદ્દેશાનુ વર્ણન કરેલ છે. સૂ॰૧/ ત્રીજો વર્ગ સમાપ્ત ૫૨૨-૩શા શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૯૧
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy