________________
બહેબીનવાલે વનસ્પતિક મૂલ આદિ મેં રહે હુએ જીવોંકે ઉત્પાતાદિ કાનિરૂપણ
ત્રીજા વર્ગને પ્રારંભબીજા વર્ગમાં લીમડે, આંબે, જાંબૂ વિગેરે એક ગઠલીવાળા વનસ્પતિ સંબંધી વૃક્ષના મૂળ વિગેરે રૂપથી ઉત્પન્ન થયેલા જીવોનું આવવું ત્યાં કયાંથી થાય છે ? આ બાબતનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર કેમથી પ્રાપ્ત થયેલ બહુ બીજવાળા વનસ્પતિના સંબંધમાં અગસ્તિક, તિક, વગેરે વૃક્ષના મૂળ વિગેરે રૂપથી ઉત્પન્ન થયેલા જીવોના ઉત્પાદ-ઉત્પત્તિ વગેરેને વિચાર કરવા માટે ત્રીજા વર્ગને આરંભ કરવામાં આવે છે, આ ત્રીજા વર્ગનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“! ગરિજયસિંદુવિ” ઈત્યાદિ
ટીકાથ-ગૌતમ સ્વામી ! ભુને એવું પૂછે છે કે-“બહુ મતે !” હે ભગવાન “ફરિય સિંદુ વિદ્ર વાંgr; મારૂઢિ, વિસર ગામ, છાણ, સાત્તિમ, આસ0, વા, વરુ અગથિયે હિંદુક, કંકુ, અંબાડગ, માતલિંગ, બિલ્વ-બીલી, અ મલક- આમળા, ફણસ, દાડમ, પીપળો, ઉમરડો, વડ, નાદિ વૃક્ષ, પીપર, સતર, પ્લેક્ષ, કાકે દુબરી, કુરતુંભરી, દેવદાલિ, તિલક, લક. છત્રૌઘ, કદમ્બ, આ બધા વૃક્ષના મૂળ રૂપે ઉત્પન્ન થનારા જે જીવે છે, તે છે ક્યાંથી આવીને તેના મૂળ રૂપે ઉત્પન્ન થાય છે? “%િ રણ િતિરિ. ચમgહિંસા વો’ શું નરકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા તિય". ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે મનુબેમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેશમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં प्रभु छ है-'एवं एत्थ वि मूलादीया दस उद्देसगा तालवग्गसरिमा વૈચરવા ગાય વીચ” હે ગૌતમ ! અહિયાં પણ તાલ વર્ગ પ્રમાણે મૂળ વગેજેના દસ ઉદેશાઓ સમજી લેવા. યાવ૫દથી અહિયાં કંદ, કંધ, છાલ, ડાળ, કંપળ, પાન, પુષ્પ, અને ફળ આ ઉદ્દેશાઓ ગ્રહણ કરાયા છે. તથા તાલ વગમાં મૂળથી લઈને બીજ સુધીના દસ ઉદ્દેશાઓ શાલી વર્ગ પ્રમાણે કહ્યા છે– છે કે કોઈ અંશેમાં શાલીવર્ગ કરતાં તેમાં ફેરફાર હોવા છતાં પણ તેઓને તે પ્રમાણે કહ્યા છે, એજ રીતે અહિયાં પણ તાલ વર્ગ પ્રમાણે જ મૂલથી લઈને બીજ સુધીના ઉદ્દેશાઓ કહેવા જોઈએ અર્થાત્ તે પ્રમાણે સમજી લેવા. એ રીતે અહિયાં જે પ્રશ્ન કરેલ છે કે આસ્તિક વિગેરે વૃક્ષના મૂળ રૂપે જે જીવ ઉત્પન્ન થાય છે, તે કયા સ્થાનોથી આવીને તેમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર એજ છે કે-તિય ચેમાંથી અથવા મનુષ્યોમાંથી જ આવીને ત્યાં ઉત્પન્ન થાય છે, નરકમાંથી અગર દેશમાંથી આવીને તેમાં ઉત્પન્ન થતા નથી, હે ભગવાન તે મૂળના છ એક સમયમાં મૂળમાં કેટલા ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! તે જ મૂળમાં એક સમયમાં જ ઘન્યથી એક, અથવા બે, અથવા ત્રણ ઉપન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે,
શ્રી ભગવતી સૂત્રઃ ૧૪
૯૦