SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી નું નામ પશ્યતા છે. પશ્યતા શબ્દ દશ ધાતુથી બન્યા છે. દશ ધાને અર્થ પ્રેક્ષણ છે. (જેવું છે) એ પશ્યતા ચક્ષુ દશનામાં બને છે. કેમકે પ્રેક્ષણનું હોવું તે ચક્ષુ દર્શમાં જ બને છે. ચક્ષુ ઇન્દ્રિયથી થવા વાળે જ જે ઉપયોગ છે. તે બીજી ઇન્દ્રિયથી થવા વાળા ઉપયોગની અપેક્ષાએ અ૯૫ કાલિક હાય છે. જ્યાં ઉપયોગ અલ્પકાળ વાળો હોય છે. એ ઈક્ષણની અધિકતા હોય છે. તેનાથી જલદી અર્થનો બેધ થાય છે. એટલા માટે પશ્યતામાં ચક્ષુ દર્શનને ગgવામાં આવ્યું છે. બીજી ઈન્દ્રિયને તેમાં ગણવામાં આવી નથી આ વિષયમાં વિશેષ વિચાર પ્રજ્ઞાપના સૂત્રના ૨૯ માં પદમાં કરવામાં આવેલ છે. તે તેમાંથી સમજી લેવું. “ અરે મને ! નિ' હે ભગવન ઉપયોગ આદિ વિષયમાં આપ દેવાનુપ્રિયે જે પ્રતિપાદન કર્યું છે. તે સઘળું તેમજ છે. અર્થાત સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા યાવત્ પોતાને સ્થાને બિરાજમાન થઈ ગયા સૂ૦ ૧ છે સપ્તમ ઉદ્દેશક સમાસ છે લોક કે સ્વરૂપકા નિરૂપણ આઠમા ઉદ્દેશાને પ્રારંભસાતમાં ઉદ્દેશામાં ઉપગના વિષયમાં વિચાર કરવામાં આવ્યો છે. આ ઉપગ લેક વિષયક પણ હોય છે. જેથી તે સંબધને લઈને આ આઠમાં ઉદ્દેશામાં કથન કરવામાં આવ્યું છે. આ ઉદ્દેશાનું “જે માસ્ટરળ મંતે ! સ્ટોપ goળ’ એ પહેલું સૂત્ર છે. ટીકાઈ–માઢવાં મંતે ! કોણ goળ હે ભગવન્! લેક કેટલો વિશાળ કહેવામાં આવ્યો છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે. કે “મા! માનિમહાર” હે ગૌતમ લેક ઘણે જ વિશાળ કહેવામાં આવ્યું છે. કg1 વારસમgણ તહેવ” જેવી રીતે બારમાં શતકમાં લેકના પ્રમાણના વિષયમાં પહેલાં જેવું કથન કર્યું છે, એ જ પ્રમાણેનું સઘળું કથન અહિયાં પણ સમજી લેવું ‘ાવ અસંવેદનાઓ જોયા જોરારીગો’ બારમા શતકનું લેકપ્રમાણ સબંધી તે પ્રકરણ યાવત્ આ લેક પરિક્ષેપની અપેક્ષાએ અસંખ્યાત કટોકટી જનને છે. ત્યાં સુધીનું વર્ણન ગ્રહણ કરી લેવું. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “જોયg i મસ્તે સુરસ્થિમિe રમિતે જ ગીવા, વરેલા, જીવ qu' હે ભગવાન! લોકોને જે પૂર્વ દિશાનો ચરમાનત ભાગ છે. તેમાં શું જીવ છે? કે જીર દેશ છે? કે જીવ પ્રદેશ છે? અકીવા બગીવા બળીવપણા’ અજીવ છે ? અજીવ દેશ છે? કે અજીવ પ્રદેશ છે. ચરમાન્ત રૂપ જે અંત છે. તેનું નામ ચરમાન્ડ છે. પૂર્વ દિશાનો જે ચરમાન છે. તે લેકના અંતિમ ભાગ રૂપે છે. અને તે એક પ્રદેશના પ્રતર રૂપ છે. એટલે વિષમ છે અહિયાં અસંખ્યાત પ્રદેશ, પ્રદેશાવગાહી જીવને શ્રી ભગવતી સૂત્ર : ૧૨ S૮
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy