________________
પ્રબોધ પરિણામ (પશ્યતા) કાનિરૂપણ
સાતમા ઉદેશાને પ્રારંભ– છઠ્ઠા ઉદ્દેશામાં ગન્ધપુદ્ગલેનું ધ્રાણેન્દ્રિય પાસે આવવાને પ્રકાર કહ્યો છે. આ ગન્ધપુદગલેનો નિશ્ચય ઉપયોગથી થાય છે. જેથી એ સમ્બન્ધને લઇને આ સાતમાં ઉદ્દેશામાં ઉપયોગ વિશેષરૂપ પ્રકૃષ્ટબેધ પરિણામનું નિરૂપણ કરવામાં આવે છે. આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર “જિદે રે 84શોને Govો ઈત્યાદિ
ટીકાઈ–વનિ મરે સવારે 10 હે ભગવન જેનાથી ઉપયોગ આત્મા પદાર્થ ગ્રહણ કરવાના વ્યાપાર (પ્રવૃત્તિ) વાળો થાય છે તેનું નામ ઉપગ છે. કહેવાને હેતુ એ છે કે-આત્માની ચેતનાશક્તિને જે વ્યાપાર છે, તે ઉપયોગ છે. એ ઉપયોગ કેટલા પ્રકારને કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ એવું કહે છે કે –“ મા! સુવિહે રોજે Tomત્તે’ હે ગૌતમ! સાકાર ઉપગ અને અનાકાર ઉપગના ભેદથી ઉપગ બે પ્રકારને કહેવામાં આવેલ છે, આ ઉપયોગનું સ્વરૂપ અને ઉપગની સંખ્યા વિગેરે જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્ર જોઈ લેવું જાઈએ એ હેતુથી કહ્યું છે કે “વં કહા પનાહ તર નિરવણેસં માળિયાવં’ પ્રજ્ઞાપના સૂત્રનું ઉપગ પદ સમગ્ર કહેવું જોઈએ. આ પ્રમાણે કહ્યું છે પ્રજ્ઞાપના સૂત્રમાં આ ઉપયોગ પદ ૨૯મું પદ છે. અને તે આ પ્રમાણે છે. ચેતના શક્તિના વ્યાપારનું નામ ઉપગ છે. અને તે સાકાર ઉપયોગ અને નિરાકાર ઉપયોગના ભેદથી બે પ્રકારનો છે સાકાર ઉપગના મત્યદિક પાંચજ્ઞાન અને મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિસંગજ્ઞાન એ રીતે આઠ ભેદ કહેવામાં આવ્યા છે. તથા અનાકાર ઉપયોગના ચક્ષુદર્શનાદિ ચાર ભેદ કહ્યા છે. આ વિષયને વિશેષ વિચાર અહિયાં આ રીતે કરવામાં આવ્યું છે.--“સાયોતમોને ય બજારોવાળોને य सागारोवओगे णं भंते ! कइविहे णं पण्णत्ते ? गोयमा ! अविहे पण्णत्ते त जहा आभिणिोहियाणाणसागारोवओगे, सुयणाणसागारोवओगे, ओहिणाणसागारोवओगे मणपज्जवणाणसागारोवओगे, केवलण णसागारोवओगे, मइअन्नाणसागरोवકો, સર ઇલાજ વગોને. વિમળાબાજરોગો, કળાઓને જો भंते ! कइविहे णपण्णत्ते १ गोयमा ! चउबिहे पण्णत्ते त जहा-चक्खदंसणअणा गारोवओगे, अचक्खुदसण प्रणागारोवओगे, ओहिंदसण अणागारोवओगे केवलदसण
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૭૬