SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તે જે સ્વપ્નના અંતે એક વિશાળ સર્વ રત્નવાળા વિમાનને જુએ અને જોઈને પિતાને તેના પર ચઢતે હેય તેમ માને અગર ચઢી ચુક હોય તેમ માને અને ઉત્તરપામેવ તેને કવિ નં ર આ પ્રમાણે માનતી તે વ્યક્તિ જે તે જ સમયે જાગી જાય છે, તે તેજ ભવમાં મુકત થાય છે. યાવત્ સમસ્ત દુખેને અંત કરે છે. આ સૂત્રમાં જે “ચgિ' ઈત્યાદિ રૂપથી પંક્તિ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે એ વાત બતાવે છે કે એક ઘેડાને જેવાથી તે રીતના ફળની પ્રાપ્તી થતી નથી. “જાવ રામપંત યા” એ વાક્યમાં જે યાવત્ શબ્દ આવ્યું છે તેથી અહિયાં “જાતિ ના નિરઇકુરિસમણોriધરાપ્તિ થા’ આ પદને સંગ્રહ થયે છે. “તારા એ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે જે કુલ પ્રાપ્ત થવાનું કહ્યું છે તે સ્વપ્નથી જાગીને ફરી સુઈ જાય તે તે ફળ પ્રાપ્ત થતું નથી તેથી જ કહ્યું છે કે- જિદ્દી પુષઃ નં ઈત્યાદિ “સેજ મ ને ' એ વાકયમાં તેજ ભવથી તે વ્યકિત સિદ્ધ થઈ. જાય છે, એવું જે કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એવું છે કે જે શરીરમાં રહેલા તે જીવે સ્વપ્ન જોયું છે એ જ શરીરથી તે મુકિત પામશે અર્થાત એ રીતનું સ્વપ્ન જોનાર જીવ ચરમ શરીરી હોય છે તે ગૃહીત શરીરને છેડીને બીજુ શરીર ધારણ કરતા નથી. બનાવ અંd જશે માં જે આ યાવત્ પદ આવ્યું છે તેનાથી “gધ્યતે, મુતે, પરિનિર્વારિ સર્વેદુલ્લાના એ પદ ગ્રહણ થયા છે. “પુષિoi’ એ વાકયને ભાવસ્વપ્નના અંત ભાગમાં એ પ્રમાણે છે ગાય વિગેરેને બાંધવાની જે દોરી હોય છે, તેનું નામ દામની છે. gિણું ર ના યુધિઈમુત્તi gr” એ વાક્યમાં જે સાવત્ પદ આવ્યું છે તેનાથી “નીલ” પીતા પીળે અને રક્ત-૨તા વર્ણવાળા દેરાનું ગ્રહણ થયું છે. સરઘં એ વાક્યમાં આવેલ “સા' એ શબ્દ તૃણ વિશેષને વાચક છે. અને એ શરને જે ઢગલે તે સરસ્તંભ છે એ જ રીતે વીરણસ્તંભ વિગેરેમાં પણ સમજી લેવું વલી નામ લતાનું છે, દૂધથી ભરેલ કુંભનું નામ ક્ષીરકુંભ છે એ જ રીતે દહીંથી ભરેલ કુંભ, દધિકુંભ, ઘીથી ભરેલ કુંભ ધૃતકુંભના વિષયમાં પણ સમજી લેવું “યુરિટકુમ' નું તાત્પર્ય સુરારૂપ વિકટ-સુરામિશ્રિત જલથી ભરેલે જે કુંભ છે તે મુરાવિકટ કુંભ છે. અર્થાત્ મધવાળા જળથી ભરેલે જે કુંભ-ઘડો છે તેનું નામ સુરાવિકટ કુંભ છે. કાંજીનું નામ સૌવીર છે. ચબીનું નામ વસા છે. મોટા તરનું નામ ઉર્મિ છે તેમજ નાના નાના તરંગેનું નામ વીચિ છે. એ સૂત્ર ૪ જે સ્વપ્નના વિષયમાં આ કથન ચાલી રહ્યું છે તે સ્વપ્ન ચક્ષુ ઈન્દ્રિય ગ્રાહ્ય હોતા નથી, આ અચક્ષુ ગ્રાહાતાના સાધમ્યથી હવે સૂત્રકાર ગબ્ધ પુદ્ગલની વકતવ્યતા “મને પુરાણ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ७४
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy